________________
८३४
श्रीमहावीरचरित्रम् भो मुणिणो! तुम्हेहिं पयट्टियव्वं इमस्स वक्कंमि। निब्भच्छिएहिवि बहुं कमकमलं नेव मोत्तव्यं ।।८।।
जं किंपि मए पुव्वं तुम्हे सम्मं गुणेसु नो ठविया।
अपए वा सिक्खविया तं सव्वं मरिसणिज्जं मे ।।९।। इय मुणिचंदमुणिंदा तक्कालोचियविहिं विहेऊण | पारंभंति सुधीरा दुक्करजिणकप्पपरिकम्मं ।।१०।।
अन्नया य ते महाणुभावा भावियदुवालसविहभावणा पंचण्हं तुलणाणं तव-सत्त-सुत्तएगत्त-बलसरूवाणं मज्झयाराओ बीयाए सत्ततुलणाए अप्पाणं भावमाणा विहरंति। इओ यगोसालो मज्झंदिणसमए भगवंतं भणइ-‘एहि पत्थावो वट्टइ, पविसामो गाममज्झे
भोः मुनयः! युष्माभिः प्रवर्तितव्यं अस्य वाक्ये । निर्भर्त्तितेऽपि बहुः क्रमकमलं नैव मोक्तव्यम् ||८||
यत्किमपि मया पूर्वं यूयं सम्यग् गुणेषु नो स्थापिताः ।
अपदे वा शिक्षापिताः तत्सर्वं मर्षणीयं मम ।।९।। इति मुनिचन्द्रमुनीन्द्रः तत्कालोचितविधिं विधाय । प्रारभते सुधीरः दुष्करजिनकल्पपरिकर्म ।।१०।। अन्यदा च सः महानुभावः भावितद्वादशविधभावनाकः पञ्च तुलनानां तप-सत्व-सूत्रैकत्व-बलस्वरूपाणां मध्ये द्वितीयया सत्त्वतुलनया आत्मानं भावयन् विहरति । इतश्च -
गोशालः मध्यन्दिनसमये भगवन्तं भणति ‘एहि, प्रस्तावः वर्तते, प्रविशामः ग्राममध्ये भिक्षानिमित्तम्।' | હે મુનિઓ! તમે બધા એનાં વચન પ્રમાણે પ્રવજો. કદાચ કોઇવાર તમારી નિભ્રંછના કરે, તો પણ એના ५२५-भणने तमे ही भूश नलि. (८)
તેમજ મેં પૂર્વે તમને કંઈ પણ સમ્યક પ્રકારે ગુણોમાં ન સ્થાપ્યા અથવા અસ્થાને શિક્ષા આપી, તે બધું મને क्षमा ७२.' ()
એ પ્રમાણે તત્કાલને ઉચિત વિધિ કરી, ધીર એવા મુનિચંદ્રાચાર્યે દુષ્કર જિનકલ્પ આદર્યો. (૧૦)
એકદા બાર પ્રકારની ભાવના ભાવતાં, તપ, સત્ત્વ, સૂત્ર, એત્વ અને બલરૂપ પાંચ પ્રકારની તુલનાઓમાં બીજી સત્ત્વ તુલનામાં આત્માને તેઓ ભાવવા લાગ્યા.
એવામાં અહીં મધ્યાહ્ન સમયે ગોશાળાએ ભગવંતને કહ્યું કે-“હે ભગવન્! ચાલો, અત્યારે બરાબર વખત થયો છે. આપણે ભિક્ષા નિમિત્તે ગામમાં જઈએ.” સિદ્ધાર્થ બોલ્યો-“અમારે ભ્રમણ કરવું નથી.” એટલે ગોશાળો