________________
षष्ठः प्रस्तावः
सोच्चा पहसियसद्दं खंदो कोवेण जठ्ठिमुट्ठीहिं । हणिऊण तं विमुंचइ ताहे सो एइ जिणमूले ||११||
भणइ य सोवालंभं नायगधम्मो किमेस संभवइ ? पेच्छंताणवि तुम्हं जं एवमहं हणिज्जामि ||१२|| रक्खाकएण तुभे ओलग्गिज्जइ सया पयत्तेणं । जइ पुण सावि न विज्जइ निरत्थिया ता धुवं सेवा ।। १३ ।।
अज्जवि सद्दोसाणवि पहुणो नियसेवगाण परिताणं । सव्वायरेण कुव्वंति किं पुणो नीइनिरयाणं ? ।।१४।।
सिद्धत्थेणं भणियं केत्तियमित्तो इमो विणिग्घाओ? । अज्जवि मुहस्स दोसेण नत्थि तं जं न पाविहिसि ।।१५।।
श्रुत्वा प्रहसितशब्दं खन्दः कोपेन यष्टिमुष्टिभिः । हत्वा तं विमुञ्चति तदा सः एति जिनमूलम् ।।११।।
भणति च सोपालम्भं नायकधर्मः किं एषः सम्भवति ? | प्रेक्षमाणः अपि त्वया यद् एवमहं हन्ये ।।१२।।
रक्षाकार्येण त्वं अवलग्यसे सदा प्रयत्नेन । यदि पुनः साऽपि न विद्यते निरर्थिका ततः ध्रुवं सेवा ||१३||
अद्यापि सदोषाणामपि प्रभवः निजसेवकानां परित्राणम् । सर्वाऽऽदरेण कुर्वन्ति किं पुनः नीतिनिरतानाम् ।।१४।।
सिद्धार्थेन भणितं कियन्मात्रः अयं विनिर्घातः ? |
अद्यापि मुखस्य दोषेण नास्ति तद् यन्न प्राप्स्यसि ।।१५।।
८३१
એટલે હાસ્ય-શબ્દ સાંભળી ખંદકે કોપાયમાન થઇ, તેને લાકડી અને મુષ્ટિથી ખૂબ મારીને છોડી મૂક્યો. પછી તે જિનેશ્વર પાસે આવીને સોપાલંભ કહેવા લાગ્યો કે-‘શું આ નાયકધર્મ છે કે તમા૨ા દેખતાં મેં આમ માર ખાધો? (११/१२)
રક્ષાની ખાતર જ ખાસ પ્રયત્નપૂર્વક મેં સદાને માટે તમારો આશ્રય લીધો છે. જો તે પણ ન થાય તો ખરેખર सेवा निरर्थ छे. (13)
હજી તો સ્વામીઓ પોતાના સદોષ સેવકોનું પણ બહુ આદરપૂર્વક રક્ષણ કરે છે, તો નીતિયુક્તનું કહેવું જ શું?' (૧૪) त्यारे सिद्धार्थ पोल्यो - 'अरे! खा માર શું માત્ર છે? હજી મુખના દોષથી તારા કેવા હાલ થશે તે અત્યારે
ईडी शडातुं नथी.' (१५)