________________
८३०
श्रीमहावीरचरित्रम् एत्थंतरंमि सामी निक्खमिउं पत्तकालगामंमि । पुव्वविहाणेणं चिय सुन्नघरे संठिओ पडिमं ।।६ ||
___ अह तत्थवि रयणीए गामउडसुओ उ खंदओ नाम ।
नियभज्जालज्जाए एइ समेओ सदासीए ।।७।। दंतलियानामाए ताहे पुव्वं व पुच्छइ इमोऽवि । गोसालोऽवि निलुक्को भएण गेहेक्कदेसंमि ।।८ || जुम्मं ।
विजणंति मन्नमाणो तत्तो तीए समं जहिच्छाए ।
उवभुंजिऊण भोगे सो निस्सरिउं समारद्धो ।।९।। तेसिं मिहो कहुल्लावसवणसंवड्डमाणपरितोसो। कहकहकहत्ति पहसइ गोसालो अह पिसाओव्व ।।१०।।
अत्रान्तरे स्वामी निष्क्रम्य पत्रकालग्रामे। पूर्वविधानेन एव शून्यगृहे स्थितः प्रतिमायाम् ।।६।।
अथ तत्रापि रजन्यां ग्रामपुट(=ग्रामपति)सुतः तु खन्दकः नामकः ।
निजभार्यालज्जया एति समेतः स्वदास्या ।।७।। दन्तलिकानामिकया तदा पूर्वमिव पृच्छति अयमपि । गोशालोऽपि निलीनः भयेन गृहैकदेशे ||८|| युग्मम् ।।
विजनमिति मन्यमानः ततः तया समं यथेच्छया।
उपभुज्य भोगान् सः निःसर्तुं समारब्धः ।।९।। तयोः मिथः कथोल्लापश्रवणसंवर्धमानपरितोषः। कहकहकह-इति प्रहसति गोशालः अथ पिशाचः इव ।।१०।।
એવામાં સ્વામી ત્યાંથી પત્રાલક ગામમાં ગયા અને પૂર્વ પ્રમાણે શૂન્ય ઘરમાં પ્રતિમાએ રહ્યા. ()
ત્યાં પણ તે જ રાત્રે ગામમુખીનો ખેદક નામે પુત્ર, પોતાની ભાર્યાની લજ્જાને લીધે દંતલિકા નામે દાસી સાથે આવી ચડ્યો. તેણે પણ પૂર્વની જેમ અવાજ કર્યો, પરંતુ ગોશાલો ભયથી તે ઘરના એક ભાગમાં છુપાઈ રહ્યો, (७/८)
ત્યાં શૂન્યતા સમજી, દાસી સાથે ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવી તે બહાર નીકળવા લાગ્યો. (૯) તેમના પરસ્પર કથા, આલાપ સાંભળતાં ભારે સંતોષ વધતાં. પિશાચની જેમ ગોશાળો ખડખડાટ હસી પડ્યો. (૧૦)