________________
षष्ठः प्रस्तावः
८२९
तुम्ह समक्खंपि एक्कओ अहयं । एवं निठुरघाएहिं कुट्टिओ कारणेण विणा ।।१।।
न मणागंपि हु तुम्हे निवारणं कुणह तस्स पावस्स।
मम घायणुज्जुयस्सवि जुज्जइ गरुयाण किमुवेहा? ||२|| जुम्मं । अह जिणतणुमल्लीणो सिद्धत्थो वागरेइ गोसालं। रे दुट्ठसील! जइ तं सच्चं चिय सुहसमायारो ।।३।।
ता किं अनिमित्तं चिय तं महिलं छिवसि पाव! गच्छंति।
जह अम्हे संलीणा तह ठासि न गेहमज्झगओ ||४|| तुह पक्खं कुणमाणा अम्हेवि तुमं व नणु हणिज्जामो। दुट्ठोवटुंभपरा होति सदोसा अदोसावि ।।५।। त्रिभिः विशेषकम् । तव समक्षमपि एकोऽहम्। एवं निष्ठुरघातैः कुटितः कारणेन विना ।।१।।
न मनागपि खलु यूयं निवारणं करोषि तस्य पापस्य ।
मम घातोद्युक्तस्याऽपि युज्यते गुरुकाणां किमुपेक्षा? ||२|| युग्मम्।। अथ जिनतनुलीनः सिद्धार्थः व्याकरोति गोशालम् । रे दुष्टशील! यदि त्वं सत्यमेव शुभसमाचारः ।।३।।
ततः किं अनिमित्तमेव तां महिलां क्षिपसि पाप! गच्छन्तीम् ।
यथा अहं संलीनः तथा तिष्ठसि न गृहमध्यगतः ।।४।। तव पक्षं, अकरिष्याम् अहमपि त्वमिव ननु अहनिष्याम्। दुष्टोपष्टम्भपरा भवन्ति सदोषाः अदोषाः अपि ।।५।। त्रिभिः विशेषकम् ।।
હે ભગવન! તમે સમક્ષ છતાં મને એકલાને વિના કારણે તેણે આમ સખ્ત માર માર્યો, (૧).
પરંતુ તમે તે પાપીને જરા પણ અટકાવ્યો નહિ. એવી રીતે હું કૂટાયા છતાં તમારા જેવા મહાત્માઓને ઉપેક્ષા ४२वी ते शुं युजत छ?' (२) ।
એવામાં પ્રભુના શરીરમાં સંલીન થઈ રહેલ સિદ્ધાર્થે ગોશાળાને કહ્યું કે “અરે દુરાચારી! જો તું ખરેખર સદાચારી જ હોય, તો તે પાપી! વિના કારણે બહાર નીકળતી તે મહિલાનો સ્પર્શ શા માટે કર્યો? જેમ અમે મૌન રહ્યા છીએ તેમ તું ઘરના મધ્યભાગમાં કેમ બેસી રહેતો નથી? તારો પક્ષ કરીને શું અમે પણ તારી જેમ કૂટાઇએ? दुष्टनो ५६ ४२di निषि ५५॥ सोप थाय छे.' (3/४/५)