SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮ श्रीमहावीरचरित्रम् एगंतभूए तसपाणरहिए सुन्नागारे निसासमयंमि पडिमं पडिवज्जइ, गोसालोऽवि चवलत्तणेण निरोहमसहमाणो गेहदुवारदेसे निलुक्को अच्छइ । एत्यंतरे सीहो नाम गामाहिवपुत्तो विज्जुमईनामाए दासीए समेओ भोगत्थी तं चेव सुन्नघरं पविट्ठो। तेण य महया सद्देण भन्नइ-'अहो जइ कोइ एत्थ समणो वा बंभणो वा पहिओ वा वसिओ ता सो साहेउ जेण अम्हे अन्नत्थ वच्चामो।' इमं च सुणिऊण सामी ताव पडिमापडिवन्नत्तणेण तुहिक्को जावेइ, इयरो पुण कवडेण न देइ पडिवयणं। ताणि य अणुवलद्धपडिवयणाणि निस्संकं सुरयविणोएण खणं अच्छित्ता नीहरिउमारद्धाणि। एत्यंतरे दुवारदेसंतरट्ठिएण गोसालेण गच्छंती छित्ता विज्जुमई। तओ तीए भणियं-अज्जउत्त! अहं पुट्ठा केणावि । एयं च निसामिऊण सीहेण वलित्ता गहिओ बाहाए गोसालगो, भणिओ य-'अरे कइयवेण अम्हे अणायारमायरमाणाणि पाससि, पुच्छिओऽवि न साहेसि जहा अहमिह निवसामि त्ति निब्मच्छिऊण जहिच्छं पिट्टिओ लट्ठीए, गओ य सट्ठाणं। तओ गोसालो भणइ जिणंनिशासमये प्रतिमां प्रतिपद्यते। गोशालोऽपि चपलत्वेन निरोधम् असहमानः गृहद्वारदेशे निलीनः आस्ते। अत्रान्तरे सिंह नामकः ग्रामाधिपपुत्रः विद्युन्मतिनामिकया दास्या समेतः भोगार्थी तस्मिन्नेव शून्यगृहे प्रविष्टः । तेन च महता शब्देन भण्यते 'अहो यदि कोऽपि अत्र श्रमणः वा, ब्राह्मणः वा, पथिकः वा उषितवान तदा सः कथयत येन आवाम अन्यत्र व्रजावः । इदं च श्रुत्वा स्वामी तावत प्रतिमाप्रतिपन्नत्वेन तुष्णीकः जपति, इतरः पुनः कपटेन न दत्ते प्रतिवचनम् । तौ च अनुपलब्धप्रतिवचनौ निःशङ्क सुरतविनोदेन क्षणम् आसित्वा निहर्तुमारब्धौ । अत्रान्तरे द्वारदेशान्तरस्थितेन गोशालेन गच्छन्ती स्पृष्टा विद्युन्मतिः । ततः तया भणितं 'आर्यपुत्र! अहं स्पृष्टा केनाऽपि। एतच्च निःशम्य सिंहेन वलित्वा गृहीतः बाहुना गोशालकः, भणितश्च ‘रे! कैतवेन आवाम् अनाचारम् आचरन्तौ पश्यसि; पृष्टोऽपि न कथयसि यथा अहमत्र निवसामि 'इति निर्भय॑ यथेच्छं पिट्टितः यष्ट्या, गतश्च स्वस्थानम् । ततः गोशालः भणति जिनं - સંનિવેશમાં ગયા. ત્યાં ત્રસ-જંતુ રહિત તથા એકાંતવાળા શૂન્ય ગૃહમાં રાત્રે પ્રતિમાએ રહ્યા. ગોશાળો પણ ચપલતાથી નિરોધ સહન ન કરતાં ઘરના દ્વાર આગળ છુપાઇને રહ્યો. એવામાં ગામના મુખીનો સિંહ નામે પુત્ર, વિદ્યુન્મતિ દાસી સાથે ભોગ કરવાની ઈચ્છાથી તે જ શૂન્ય ઘરમાં પેઠો. તેણે મોટા શબ્દ અવાજ કર્યો કે “અહો! અહીં જો કોઇ શ્રમણ, બ્રાહ્મણ કે પથિક આવી વસ્યો હોય, તો બોલો કે જેથી અમે બીજે ક્યાંય જોઇએ.” એમ સાંભળતાં સ્વામી તો પ્રતિમાસ્થિત હોવાથી મૌન રહ્યા, પરંતુ ગોશાળે કપટથી કંઇ જવાબ ન આપ્યો. એટલે સામે પ્રતિવચન ન મળવાથી નિઃશંકપણે થોડી વાર સુરતવિનોદ કરી બહાર નીકળ્યા. ત્યાં દ્વાર આગળ બેઠેલા ગોશાળાએ જતી વિદ્યુમ્નતિનો સ્પર્શ કર્યો, જેથી તે બોલી ઉઠી કે-“હે આર્યપુત્ર! કોઇએ મારો સ્પર્શ કર્યો.” એમ સાંભળતાં સિંહ પાછો આવી, ગોશાળાનો હાથ પકડીને કહેવા લાગ્યો કે “અનાચાર આચરતાં અમને કપટથી જુએ છે, અને પૂછતાં કાંઇ બોલતો પણ નથી કે હું અહીં બેઠો છું.” એમ નિભ્રંછી લાકડી વતી ખૂબ તેને માર્યો અને પછી પોતાના સ્થાને ગયો. ત્યાં ગોશાળાએ પ્રભુને કહ્યું કે
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy