________________
८२६
श्रीमहावीरचरित्रम जं जहा पावियं तीसे पायसालिद्धं कप्परं तं तहा घेत्तूण परिभुत्तं । गोसालोऽवि कंदुकबिरालोव्व पेच्छमाणो विलक्खो चेव ठिओ सुट्ठयरं च नियइवायं पडिवन्नो।
अह सामी बंभणगामं गओ। तत्थ य गामे दोन्नि पाडगा, तेसु दो भायरो नंद-उवणंदनामाणो सामित्तं कुणंति । भुवणगुरूवि छट्ठपारणगंमि पविठ्ठो नंदपाडयंमि, दिट्ठो नंदेण, पडिलाभिओ दहिमिस्सेण वासियकूरेण | गोसालोऽवि गओ इयरपाडयं| उत्तुंगपासायमवलोइऊण पविठ्ठो उवनंदस्स मंदिरे । भणिया उवनंदेण कम्मयरी, जहादेहि एयस्स भिक्खंति। उवणीओ अणाए वासियकूरो गोसालयस्स। सो य तं अणिच्छंतो उवणंदं एवं निब्भच्छेइ
गामुक्कोडं गिण्हह नरनाहस्स व न देह किंपि करं।
विविहे कुणह विलासे अक्खलियं पावमायरह ।।१।। स्थाली। पश्चाद् गोपैः यद् यथा प्राप्तं तस्याः पायसाऽऽश्लिष्टं कर्परं तत्तथा गृहीत्वा परिभुक्तम् । गोशालोऽपि कान्दविकबिडालः इव प्रेक्षमाणः विलक्षः एव स्थितः सुष्ठुतरं च नियतिवादं प्रतिपन्नः।
अथ स्वामी ब्राह्मणग्रामं गतः । तत्र च ग्रामे द्वे पाटके, तयोः द्वौ भ्रातरौ नन्दोपनन्दनामको स्वामित्वं कुर्वतः । भुवनगुरुः अपि षष्ठपारणके प्रविष्टः नन्दपाटके, दृष्टः नन्देन, प्रतिलाभितः दधिमिश्रेण सुवासितकूरेण । गोशालकोऽपि गतः इतरपाटकम्। उत्तुङ्गप्रासादमवलोक्य प्रविष्टः उपनन्दस्य मन्दिरम्। भणिता उपनन्देन कर्मकरी यथा देहि एतस्य भिक्षाम्' इति। उपनीतः अनया वासितकूरः गोशालकस्य । सश्च तम् अनिच्छन् उपनन्दम् एवं निर्भर्त्सयति
ग्रामोत्कटं गृह्णासि नरनाथस्य वा न देहि किमपि करम् ।
विविधान् करोषि विलासान् अस्खलितं पापम् आचरसि ।।१।। થાળી પલકારા માત્રમાં ફૂટી ગઈ. પછી જેમને જેમ મળ્યું તેમ તે ગોવાળોએ ખાધું અને છેવટે પાયસલિપ્ત તેના ભાંગેલ કટકા લઇને પણ તેઓ ચાટી ગયા. ત્યાં કંદોઇના બિલાડાની જેમ જોતો ગોશાળો પણ વિલક્ષ બની ઉભો રહ્યો અને નિયતિવાદનો તેણે વિશેષ નિશ્ચય કરી લીધો.
પછી સ્વામી બ્રાહ્મણ ગામમાં ગયા. ત્યાં બે પોળ-વિભાગ હતા. તેમાં નંદ અને ઉપનંદ નામના બે ભ્રાતા તેનું સ્વામિત્વ કરતા હતા. ભગવંત છઠ્ઠને પારણે નંદના ફળીયામાં ગયા. એટલે તેણે દધિમિશ્રિત સુવાસિત કમોદથી = ચોખાથી પ્રભુને પડિલાવ્યા. ત્યાં ગોશાળો બીજા પાટકમાં ગયો અને ઉન્નત પ્રાસાદ જોઇને તે ઉપનંદના ઘરમાં પેઠો. તેણે દાસીને હુકમ કર્યો કે-“એને ભિક્ષા આપ.' દાસી વાસી કમોદ ગોશાળાને આપવા માટે લાવી. તેને ન ઇચ્છતો ગોશાળા ઉપનંદને આ પ્રમાણે નિબંછવા લાગ્યો કે
અરે! ગામનો કર લઇને રાજાને તો કાંઇ આપતો નથી, વિવિધ વિલાસ ભોગવે છે અને અસ્મલિત પાપ आयरे छ; (१)