________________
षष्ठः प्रस्तावः
८२५ जाणंताविहु अइदुट्ठसीलयं भाविरं अणत्थं च ।
गरुया पणएसु तहावि हुंति न परंमुहा कहवि ।।८।। ___ एवं च सामी तेण पडिवण्णसिस्सभावेण समेओ सुवन्नखले सन्निवेसे वच्चइ। तस्संतरे गोवाले बहुखीरं गहाय महतीए थालीए अखंडफुडिएहिं नवएहिं सालितंदुलेहिं पायसमुवक्खडेंते पेच्छिऊण गोसालो भणइ-'भयवं! दढं छुहाभिभूओऽम्हि, ता एह एत्थ पायसं परिभुंजामो।' अह सिद्धत्येण चिरकाललद्धावगासेण भणियं-'भद्द! मा तम्मसु, एसा थाली अद्धसिद्धा चेव विहडीहि। ताहे सो नियदुट्ठसीलयाए तं वयणं वितहं काउमणो गंतूण ते गोवे भणइ-'अरे एस देवज्जगो तीयाणागयजाणओ एवं कहेइ, जहा-एस पायसथाली अद्धसिद्धा चेव विवज्जिही, ता पयत्तेण संठवेह ।' एवं च निसामिऊण ते भयभीया वंसदलेहिं तं पिढरं गाढं वेढिऊण रंधिउमारद्धा । अह पउरतंदुलपक्खेवविहसि(डि?)या निमेसमेत्तेण फुट्टा थाली। पच्छा गोवेहि
जाननपि खलु अतिदुष्टशीलतां भावी अनर्थं च । गुरुकाः प्रणतेषु तथापि भवन्ति न पराङ्मुखाः कथमपि ||८|| एवं च स्वामी तेन प्रतिपन्नशिष्यभावेन समेतः सुवर्णखले सन्निवेशे व्रजति । तस्याऽऽन्तरे गोपालान् बहुक्षीरं गृहीत्वा महत्या स्थाल्या अखण्डस्फुटैः नूतनैः शालीतन्दुलैः पायसम् उपस्कुर्वतः प्रेक्ष्य गोशालः भणति 'भगवन्? क्षुधाभिभूतः अहम्, ततः आगच्छ अत्र पायसं भुज़्मः । अथ सिद्धार्थेन चिरकाललब्धाऽवकाशेन भणितं 'भद्र! मा ताम्य, एषा स्थाली अर्धसिद्धा एव विघटिष्यते । तदा सः निजदुष्टशीलतया तद् वचनं वितथं कर्तुमनाः गत्वा तान गोपान भणति 'अरे! एषः देवार्यकः अतीताऽनागतज्ञायकः एवं कथयति यथाएषा पायसस्थाली अर्धसिद्धा एव विपत्स्यते, ततः प्रयत्नेन संस्थापयत।' एवं च निःशम्य ते भयभीताः वंशदलैः तं पिठरं गाढं विष्ट्वा रधितुमारब्धाः । अथ प्रचुरतन्दुलप्रक्षेपविहसिता निमेषमात्रेण स्फुटिता
ભવિષ્યમાં અનર્થ કરનાર અને અતિ દુષ્ટ એવા ગોશાળાને પ્રભુ જાણતા હતા, છતાં પ્રણતજનો (નમેલાઓ) પ્રત્યે મહાત્માઓ કદાપિ વિમુખ થતા નથી. (૮)
એ પ્રમાણે શિષ્યભાવે સ્વીકારેલ ગોશાળા સહિત સ્વામી સુવર્ણખલ નામના સંનિવેશ તરફ ચાલ્યા. ત્યાં માર્ગમાં ગોવાળો મોટી થાળીમાં બહુ દૂધ લઇ અખંડ નવા ચોખાથી દૂધપાક રાંધતા, તેમને જોતાં ગોશાળે કહ્યું કેહે ભગવન્! મને સુધા બહુ લાગી છે, માટે અહીં આવો. ખીર જમીએ.” એવામાં લાંબા વખતે અવકાશ મળતાં સિદ્ધાર્થે જણાવ્યું કે-“હે ભદ્ર! તું ખેદ ન કર. એ થાળી અધવચમાં ભાંગી પડશે.' એટલે પોતાના દુષ્ટ સ્વભાવને લીધે વચનને મિથ્યા કરવાને ઈચ્છતા તેણે જઇને ગોવાળોને કહ્યું કે-“અરે! આ દેવાર્ય ભૂત-ભાવીને જાણનાર એમ કહે છે કે-એ દૂધની થાળી અધવચ ફૂટી પડશે, માટે તેને બરાબર રાખો.' એમ સાંભળતાં ભયભીત થઇ વાંસના પત્ર-દળો તે ભાજનને મજબૂત વીંટાળીને તેઓ રાંધવા માંડ્યા. એવામાં ઘણા ચોખા નાંખવાથી પહોળી થયેલી તે