________________
८२४
तुह थेवमेत्तविरहेवि नाह! हिययं कहंपि फुट्टंतं। पुणरुत्तसंगमसमीहणेण कट्ठेण संधरियं ॥ ४ ॥।
जाणामि वीयरागे कीरंतो नेव निव्वहइ नेहो । पेमगहिलं सचित्तं किंतु न पारेमि पडिखलिउं ।।५।।
अन्नं च-अच्छउ दूरे सेसं वियसियनवनलिणमणहरच्छीए । जं पेच्छसि तं तेणवि मुणेवि अब्भुवगओऽहंति ||६||
श्रीमहावीरचरित्रम्
इय सविणयं सपणयं भणमाणे तंमि तिहुयणेक्कपहू । उज्झियपेमवियारोवि तस्स वयणं पडिस्सुणइ ||७||
तव स्तोकमात्रविरहेऽपि नाथ! हृदयं कथमपि स्फुटत् । पुनरुक्तसङ्गमसमीहमानेन कष्टेन संधृतम् ।।४।।
जानामि वीतरागे क्रियमाणः नैव निर्वहति स्नेहः । प्रेमग्रहिलं स्वचित्तं किन्तु न पारयामि प्रतिस्खलितुम् ||५||
अन्यच्च-आस्तां दूरे शेषं विकसितनवनलिनमनोहराऽक्षिभ्याम् । यद् प्रेक्षसे तदा तेनाऽपि ज्ञास्यामि अभ्युपगतः अहमिति ।।६।।
इति सविनयं सप्रणयं भणति तस्मिन् त्रिभुवनैकप्रभुः । उज्झितप्रेमविकारोऽपि तस्य वचनं प्रतिश्रुणोति ।।७।।
હે નાથ! તમારો અલ્પ વિરહ થતાં પણ ફૂટી જતું મારું હૃદય ફરી સમાગમની ઇચ્છાથી મહાકષ્ટ અટકાવી राज्युं छे. (४)
હું જાણું છું કે વીતરાગમાં સ્નેહ કરતાં તે નભતો નથી, છતાં પ્રેમાધીન સ્વચિત્તને હું કોઇ રીતે અટકાવી शतो नथी. ( 4 )
અને વળી બીજું તો દૂર રહો, પણ વિકસિત નૂતન કમળ સમાન મનહર દ્રષ્ટિથી જો તમે નીહાળશો, તો પણ હું સમજી લઇશ કે તમે મારો સ્વીકાર કરી લીધો.' (૬)
એ રીતે સવિનય અને સપ્રેમ ગોશાળાના કહેવાથી પ્રેમવિકાર-વિચાર રહિત છતાં ભગવંતે તેના વચનનો स्वीर . (७)