SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ८२३ आयाहिणपयाहिणं काऊण निवडिओ भयवओ चरणेसु, भालतले घडियपाणिसंपुडो य एवं भणिउं पवत्तो असरिसगुणगणरयणायरो तुमं तिहुयणस्स पुज्जो य विहलियजणसाहारो य जेण ता विण्णवेमि इमं ।।१।। पुव्वं वत्थाइपरिग्गहेण जोग्गो न आसि दिक्खाए । संपइ पुण परिचत्तंमि तंमि जाओ अहं जोगो ||२|| ता तेलोक्कदिवायर! पडिवज्जसु जेण संपइ भवामि । तुह सिस्सो जा जीवं एत्तो तं चेव धम्मगुरू ||३|| प्राप्तचिन्तारत्नमिव आत्मानं मन्यमानः त्रिधा आदक्षिणप्रदक्षिणां कृत्वा निपतितः भगवतः चरणयोः, भालतले घटितपाणिसम्पुटः चैवं भणितुं प्रवृत्तवान् असदृशगुणगणरत्नाकरः त्वं त्रिभुवनस्य पूज्यः च । विफलितजनाऽऽधारः च येन ततः विज्ञापयामि इदम् ।।१।। पूर्वं वस्त्रादिपरिग्रहेण योग्यः न आसीत् दीक्षायै । सम्प्रति पुनः परित्यक्ते तस्मिन् जातः अहं योग्यः || २ || ततः त्रैलोक्यदिवाकर ! प्रतिपद्यस्व येन सम्प्रति भवामि । तव शिष्यः यावज्जीवं इतः त्वमेव धर्मगुरुः ||३|| પામેલ હોય તેમ પોતાને માનતો ગોશાળો ત્રણ પ્રદક્ષિણા દઇ, પ્રભુના પગે પડ્યો અને અંજલિ જોડીને કહેવા लाग्यो - ‘હે નાથ! તમે અસાધારણ ગુણ-ગણના રત્નાકર અને ત્રિભુવનને પૂજ્ય છો. વળી લોકોના આધારની દરકાર કરતા નથી, જેથી હું તમને વિનંતિ કરું છું કે (૧) પૂર્વે વસ્ત્રાદિકના પરિગ્રહને લીધે હું દીક્ષાને યોગ્ય ન હતો, પરંતુ અત્યારે તેનો ત્યાગ કરી દેવાથી હું યોગ્ય थयो छं; (२) માટે હે ત્રિલોક-દિવાકર! તમે મારો સ્વીકાર કરો કે જેથી હું તમારો શિષ્ય થાઉં. હવે યાવજ્જીવ તમે જ મારા धर्मगुरु छो. ( 3 )
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy