________________
८२१
षष्ठः प्रस्तावः
कूडगरूवयहत्थो लज्जाए मंदमंदसंचरणो। जाए वियालसमए गोसालो एइ सालाए ।।१।।
जिणनाहमपेच्छंतो संभंतो पुच्छई समीवगयं ।
लोयं जिणप्पउत्तिं पुणरुत्तं सव्वजत्तेणं ।।२।। जाव न कोइ निवेयइ सबाहिरब्भंतरं समंतेणं । नालंदं तावेसो हिंडइ सामिं निहालंतो ।।३।।
न य कत्थवि उवलद्धो तग्गमणविही तओ स चिंतेइ। पडिकूलो मज्झ विही पुणोवि विहिउऽम्हि एगागी ।।४।।
कूटरूप्यकहस्तः लज्जया मन्दं मन्दं सञ्चरन्। जाते विकालसमये गोशालः एति शालायाम् ।।१।।
जिननाथमप्रेक्षमाणः सम्भ्रान्तः पृच्छति समीपगतम् ।
लोकम् जिनप्रवृत्तिं पुनरुक्तं सर्वयत्नेन ।।२।। यावन्न कोऽपि निवेदयति सबहिरभ्यन्तरं समन्तात् । नालन्दां तावदेषः हिण्डते स्वामिनम् निभालयन् ।।३।।
न च कुत्राऽपि उपलब्धः तद्गमनविधिः ततः सः चिन्तयति। प्रतिकूलः मम विधिः पुनरपि विहितोऽहम् एकाकी ||४||
હવે અહીં ખોટા રૂપિયાને હાથમાં લઇ, લજ્જાને લીધે મંદ મંદ ચાલતાં, છેક સંધ્યા સમયે ગોશાળો તે શાળામાં साव्या. (१)
ત્યાં જિનેશ્વરને ન જોવાથી સંભ્રાંત થઇ સર્વ યત્નપૂર્વક વારંવાર પાસેના લોકોને પ્રભુના સમાચાર પૂછવા सायो. (२)
જ્યારે કોઇએ તેને જવાબ ન આપ્યો ત્યારે સ્વામીને શોધવા માટે તે ચોતરફ બહાર અને અંદર નાલંદ ગામમાં (ममा साम्यो, (3)
છતાં ભગવંત ગયાના સમાચાર તેને ક્યાંય પણ ન મળ્યા. એટલે તેણે વિચાર કર્યો કે “અહો! દેવ મને प्रतिकूप छठेथी इरीने ५९। भने मेसो री धो.' (४)