SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् दक्खिणाएत्ति।' सो एवं निसामिऊण सूरुग्गमाए आरम्भ सव्वायरेण उच्चावएसु गिहेसु परिभमिउमारद्धो। जत्थ जत्थ वच्चइ तत्थ तत्थ आरनालकल्लवियं कोद्दवकूरमेव लब्भइ । अह जायंमि अवरण्हसमए छुहापिवासाभिहओ जाहे अन्नं किंपि न पावेइ ताहे एगेण कम्मारएण गेहे णेऊण जेमाविओ अंबिलोल्लियं कोद्दवकूरं, उवणीओ य से भोयणावसाणे रूवगो, गहिओ य तेण, नवरं वीहीए दंसिओ, कूडगो य जाओ, तओ सो 'जेण जहा भवियव्वं, न तं हवइ अन्नह 'त्ति नियइवायं गिण्हइ । ८२० भयवंपि तंमि चिय कत्तियपुण्णिमादिणे निक्खमिऊण नालंदाओ गओ कोल्लागसन्निवेसं । तत्थ य बहुलो नाम माहणो तद्दिणं दियवरे परमायरेणं भुंजावेइ । तस्स य गिहे चउत्थमासखमणपारणगं काउकामो सामी पविट्ठो भिक्खं, दिट्ठो अणेण, तओ परमन्त्रेण घयमहुसणाहेण पडिलाभिओ। वियंभियाई पंच दिव्वाइं । इओ य आचाम्लेन समं कोद्रवकूरम्, कूटकरूप्यं च दक्षिणायाम्' इति । सः एवं निशम्य सूर्योद्गमाद् आरभ्य सर्वाऽऽदरेण उच्चावचेषु गृहेषु प्ररिभ्रमितुम् आरब्धवान् । यत्र यत्र व्रजति तत्र तत्र आरनालाऽऽद्रितं कोद्रवकूरमेव लभ्यते । अथ जाते अपराह्णसमये क्षुत्पिपासाऽभिहतः यदा अन्यत्किमपि न प्राप्नोति तदा एकेन कर्मकारेण गृहे नीत्वा जेमितः आम्लार्द्रम् कोद्रवकूरम्, उपनीतश्च तं भोजनाऽवसाने रूप्यकः, गृहीतश्च तेन, नवरं वीथिकायां दर्शितः, कूटश्च जातः ततः सः 'येन यथा भवितव्यं न तद्भवति अन्यथा इति नियतिवादं गृह्णाति । भगवानपि तस्मिनेव कार्तिकपूर्णिमादिने निष्क्रम्य नालन्दातः गतः कोल्लाकसन्निवेशम् । तत्र च बहुलः नामकः ब्राह्मणः तद्दिनं द्विजवरान् परमाऽऽदरेण भोजयति । तस्य च गृहे चतुर्थमासक्षपणपारणकं कर्तुकामः स्वामी प्रविष्टः, भिक्षार्थम्, दृष्टः अनेन ततः परमान्नेन घृतमधुसनाथेन प्रतिलाभितः। विजृम्भितानि पञ्चदिव्यानि । इतश्च ઘરોમાં ભમવા લાગ્યો. જ્યાં જ્યાં તે જતો ત્યાં ત્યાં તે આમ્લમિશ્રિત કોદરાના ભાત જ પામતો. એવામાં પાછલો પહોર થતાં ક્ષુધા-પિપાસાથી પરાભવ પામતાં, જ્યારે અન્ય કાંઇ પણ ન પામ્યો ત્યારે એક કારીગરે પોતાને ઘરે તેડી જઇને તેને આમ્લ સહિત કોદ્રવના ભાત જમાડ્યા અને જમ્યા પછી એક રૂપિયો આપતાં ગોશાલે ગ્રહણ કર્યો, પણ બજારમાં બતાવવા જતાં તે ખોટો નીવડ્યો જેથી ‘જે થવાનું છે તે અન્યથા થતું નથી' એવા નિયતિવાદને તેણે અંગીકાર કર્યો. પછી ભગવાન્ પણ તે જ કાર્તિકી પૂર્ણિમાના દિવસે નાલંદાથકી નીકળીને કોલ્લાગ સંનિવેશમાં ગયા. ત્યાં બહુલ નામે બ્રાહ્મણ તે દિવસે અન્ય બ્રાહ્મણોને પરમ ભક્તિથી જમાડતો હતો. ચોથા માસખમણના પા૨ણે સ્વામી ભિક્ષા નિમિત્તે તેના ઘરમાં ગયા. એટલે ભગવંતને જોતાં તેણે ઘી-સાકરમિશ્રિત પ૨માન્ન-ખીરથી પ્રભુને પ્રતિલાલ્યા. ત્યાં પંચ દિવ્યો પ્રગટ થયાં.
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy