SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ८१६ 'पाव! नवमासमेत्तं गब्भे वूढोवि पालिओवि बहुं । सयवारंपि य भणिओ वट्टसि नो वयणमेत्तेऽवि ।।३।। इय जणणीए एसो वृत्तो पच्चुत्तरं इमं भणइ | 'अम्मो! ममोदरे विससु जेण दुगुणं तुमं धरिमो' ||४|| जत्थ दिवसंमि कलहं पिउणावि समं पउंजइ न एसो । भोयणरुईवि पावस्स तस्स जायइ न तत्थ फुडं ||५|| नीसेसदोसनिवहेण निम्मिओ निच्छियं पयावइणा । जंतारिस नदीसइ अन्नो सव्वंमिवि जयंमि ।।६।। तह कहवि तेण नियदुद्विमाइ लोगो परंमुहो विहिओ । जह दुस्सीलजणाणं सो पढमनिदंसणं पत्तो ।।७।। 'पाप! नवमासमात्रं गर्भे उढः अपि, पालितोऽपि बहुः । शतवारमपि च भणितः वर्तसे नो वचनमात्रेऽपि ||३|| श्रीमहावीरचरित्रम् इति जनन्या एषः उक्तः प्रत्युत्तरं इदं भणति । 'अम्ब! ममोदरे विश येन द्विगुणं त्वां धारयामि ।।४।। यस्मिन् दिवसे कलहं पित्राऽपि समं प्रयुङ्क्ते न एषः । भोजनरुचिः अपि पापस्य तस्य जायते न तत्र स्फुटम् ।।५।। निःशेषदोषनिवहेन निर्मितः निश्चितं प्रजापतिना । यत् तादृशः न दृश्यते अन्यः सर्वस्मिन् अपि जगति || ६ || तथाकथमपि तेन निजदुष्टतया लोकः पराङ्मुखः विहितः । यथा दुःशीलजनानां सः प्रथमनिदर्शनं प्राप्तः । । ७ ।। એક વખતે તેને માતાએ ઠપકો આપતાં કહ્યું કે-‘અરે પાપી! નવ માસ ગર્ભમાં ધર્યો, બહુ પ્રકારે પાળ્યો અને અનેક વાર શિખામણ આપતાં તું એક વચનમાત્ર પણ માનીને વર્તાતો નથી.’ એટલે તેણે જવાબ આપ્યો કે-‘અમ્મા! મારા ઉદરમાં પેસી જા, તો હું તને તે કરતાં બમણો વખત ધારણ કરીશ.' (૩|૪) વળી જે દિવસે પિતાની સાથે પણ એ ક્લહ ન કરતો તે દિવસે તે પાપાત્માને બરાબર ભોજન પણ ભાવતું નહિ. (૫) સમસ્ત દોષ લઇને જ પ્રજાપતિએ તેને બનાવ્યો હશે, કારણ કે સર્વ જગતમાં તેવો અન્ય કોઇ દેખાતો ન હતો. (૬) તેણે પોતાની દુષ્ટતાથી લોકોને એવા તો વિમુખ બનાવી દીધા કે જેથી દુઃશીલ જનોમાં તે એક પ્રથમ दृष्टांत३५ थ पड्यो. (3)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy