________________
८१७
षष्ठः प्रस्तावः
इय विसतरुव्व दिट्ठीविसोव्व पढमुग्गमेवि वर्सेतो। दंसणमेत्तेणं चिय भयावहो सो जणे जाओ ।।८।।
अन्नया य सो पिउणा समं बाढं कलहिऊण तारिसयं चिय चित्तफलयं आलिहावेत्ता एक्कल्लो भमंतो उवागओ तत्थेव सालाए जत्थ भयवं ठिओत्ति। एसा गोसालगस्स उप्पत्ती ।।
अह सामी पढमं मासक्खमणं काऊण पारणगदिणे पविट्ठो भिक्खट्ठा, गोयरचरियाए पत्तो विजयाभिहाणस्स सेट्ठिस्स मंदिरं, दिट्ठो य तेण भयवं । तओ परमहरिसवसविसप्पमाणसमुच्चरोमंचमुव्वहंतेण पाराविओ भूरिभक्खवंजणसनिद्धाए भोयणविहीए। पाउब्भूयाणि नहयले गंभीरभेरी-भंकारुम्मिस्सचउविहतूरसणाहाइं सिंदूरपूरारुणचामीयरधारापज्जवसाणाई पंच दिव्वाइं, वियंभिओ तिय-चउक्क-चच्चरपहेसु विविहो साहुवाओ। निसामिओ गोसालेण
इति विषतरुः इव, दृष्टिविषः इव प्रथमोद्गमेऽपि वर्तमानः। दर्शनमात्रेण एव भयाऽऽवहः सः जने जातः ।।८।। अन्यदा च सः पित्रा समं बाढं कलहं कृत्वा तादृशमेव चित्रफलकं आलिख्य एकाकी भ्रमन् उपागतः तत्रैव शालायां यत्र भगवान् स्थितः । एषा गोशालकस्य उत्पत्तिः ।
अथ स्वामी प्रथमं मासक्षपणं कृत्वा पारणकदिने प्रविष्टः भिक्षार्थम्, गोचरचर्यया प्राप्तः विजयाभिधानस्य श्रेष्ठिनः मन्दिरं, दृष्टश्च तेन भगवान् । ततः परमहर्षवशविसर्पमाणसमुच्चरोमाञ्चम् उद्वहता पारापितः भूरिभक्ष्य-व्यञ्जनस्निग्धया भोजनविधिना । प्रादुर्भूतानि नभतले गम्भीरभेरी-भङ्कारोन्मिश्र-चतुर्विधतूरसनाथानि सिन्दूरपूराऽरुणचामीकरधारापर्यवसानानि पञ्चदिव्यानि, विजृम्भितः त्रिक-चतुष्क चत्वरपथेषु विविधः साधुवादः । निश्रुतः गोशालेन एषः वृत्तान्तः । ततः चिन्तितमनेन 'अहो! न सामान्यमाहात्म्यः एषः देवार्यः, तस्मात्
એ પ્રમાણે પ્રથમાવસ્થામાં પણ વિષવૃક્ષ કે દૃષ્ટિવિષની જેમ વર્તતાં તે લોકોમાં દેખાવ માત્રથી પણ ભયાનક थ७ ५यो. (८)
પછી એક વખતે પિતા સાથે અત્યંત કલહ કરી, તેવું જ એક ચિત્રફલક આળેખાવી એકલો ભમતો ભમતો તે જ્યાં ભગવાનું ધ્યાનસ્થ હતા તે જ શાળામાં આવી ચડ્યો. એ ગોશાળાની ઉત્પત્તિ કહી.
હવે સ્વામી પ્રથમ માસખમણ કરી પારણાના દિવસે ભિક્ષા માટે નીકળ્યા અને વિજય નામના શેઠના ઘરે ગયા. ત્યાં ભગવંતને જોતાં પરમ હર્ષથી રોમાંચ ધારણ કરતાં તેણે બહુ ભક્ષ્ય-વ્યંજનવડે સ્નિગ્ધ ભોજનથી પારણું કરાવ્યું. એટલે આકાશમાં ગંભીર ભેરીના ધ્વનિમિશ્રિત ચતુર્વિધ વાદ્યો વાગ્યાં અને સિંદૂરના પૂર સમાન અરુણ કનકની ધારા પ્રમુખ પંચ દિવ્યો પ્રગટ થયાં, જેથી ત્રિક, ચતુષ્પથ, ચોક પ્રમુખ માર્ગે વિવિધ સાધુવાદ શરૂ થયો.