________________
६३५
पञ्चमः प्रस्तावः
असि-चाव-कुंत-चक्काइएसु सत्थेसु जणपसिद्धेसु । पकओ परिस्समोविहु किं किं अहवा मए न कयं? ||४||
तहविह पिए! न जाया भोयणमेत्तावि मज्झ सामग्गी।
तुह दंसणतण्हाए नियत्तिओ केवलं इण्हिं ।।५।। इमं च आयण्णिऊण वज्जताडियव्व मुसियव्व सा माहणी कसिणवयणा, कोवफुरंताहरा, रत्तनयणा भणिउमाढत्ता-'आ पाविट्ठ! अवलक्खणसिरसेहर! वाहणसरिच्छ! निब्भग्गनिडाल! जइ एवं ता कीस एत्तियं कालं कडुघोसेडीफलाइं बुक्कमाणो ठिओऽसि!, किं निरास! तत्थ वसंतेण तुमए इमावि वत्ता न निसामिया? जहा पोक्खलावट्टगमेहोव्व अणवरयकणगधाराहिं सिद्धत्थनरिंदनंदणो संवच्छरं जाव वरवरियापुव्वगं वरिसिओत्ति। किन्न
असि-चाप-कुन्त-चक्रादिषु शस्त्रेषु जनप्रसिद्धेषु । प्रकृतः परिश्रमः अपि खलु किं किम् अथवा मया न कृतम् ।।४।।
तथाऽपि खलु प्रिये! न जाता भोजनमात्राऽपि मम सामग्री।
तव दर्शनतृष्णया निवर्तितः केवलम् इदानीम् ।।५।। इदं च आकर्ण्य वज्रताडिता इव मुषिता इव सा ब्राह्मणी कृष्णवदना, कोपस्फुरद्वदना, रक्तनयना भणितुमारब्धा 'आ! पापिष्ठ!, अपलक्षणशिरोशेखर!, वाहन(पशु)सदृश!, निर्भाग्यललाट! यद्यैवं तदा कथं एतावत्कालं कटुघीसोडीफलनि गर्जन् स्थितः असि?। किं निराश! तत्र वसता त्वया इयमपि वार्ता न निश्रुता, यथा पुष्कराऽऽवर्तमेघः इव अनवरतकनकधाराभिः सिद्धार्थनरेन्द्रनन्दनः संवत्सरं यावद् वर
વળી અસિ, ધનુષ્ય, ભાલા, ચક્રાદિક જનપ્રસિદ્ધ શસ્ત્રોમાં પણ પરિશ્રમ કરવામાં બાકી ન રાખી. અરે! મેં द्रव्यनी मात२ शुं शुं न यु? (४)
તથાપિ હે પ્રિયે! મને ભોજન માત્રની સામગ્રી પણ પ્રાપ્ત ન થઇ. અત્યારે તો કેવળ તારા દર્શનની अभिलाषाथी हुँ पाछो यो छु.' (५)
એ પ્રમાણે સાંભળતાં જાણે વજથી ઘાયલ થઇ હોય, જાણે લૂંટાઈ ગઈ હોય તેમ શ્યામ મુખે, કોપથી અધરોષ્ઠને ફફડાવતી અને રક્ત લોચન કરી તે કહેવા લાગી કે-“અરે! પાપિષ્ઠ! અરે કુલક્ષણા! અરે પશુ સમાન! નિર્ભાગ્ય શિરોમણિ! જો એમ હતું તો આટલો વખત કડવી ઘીસોડીનાં ફળ પકડતો ત્યાં શા માટે ભમતો રહ્યો? અરે અભાગીયા! ત્યાં રહેતાં તેં એવી વાત પણ ન સાંભળી કે પુષ્પરાવર્ત મેઘની જેમ સિદ્ધાર્થનંદન એક વરસ પર્વત ઇષ્ટ આપવા પૂર્વક સતત કનકધારાથી વરસ્યા. શું તું પોતે આ સન્મુખ જોતો નથી કે જન્મથી જે દરિદ્રો હતા છતાં રથ, અશ્વાદિક વાહનો લેતાં, દિવ્ય આભારણો પહેરતાં, ઊંચા મકાનો બંધાવી પોતાની સ્ત્રી સહિત રહેતાં,