________________
६३४
श्रीमहावीरचरित्रम कालं? केत्तियं वा दविणजायमज्जियंति?', तेण भणियं-पिए! केत्तिए साहेमि देसे?, किं वा कहेमि दविणज्जणं? तहाहि
सिरिपव्वय-वइरागर-समुद्दपरतीर-रोहणगिरीसु। रसकूविगासु विवरेसु भुयंगभीमेसु विविहेसु ।।१।।
भमिओ एत्तियकालं दव्वपिवासाए णेगठाणेसुं।
विहिओ य खन्नवाओ धमिया य सुवण्णपाहाणा ।।२।। अंजणसिद्धिनिमित्तं दिव्वोसहिणो निरूविया बहुसो। विहिया नरिंदसेवा वियाणिया मंततंताई ।।३।।
यथा 'आर्यपुत्र! केषु केषु देशान्तरेषु परिभ्रान्तः एतावत्कालम्? कियन्तं वा द्रविणजातमर्जितम्?।' तेन भणितम् 'प्रिये! कियन्तान् कथयामि देशान्? किंवा कथयामि द्रव्याऽर्जनम्? तथाहि
श्रीपर्वत-वज्राऽऽकर-समुद्रपरतीर-रोहणगिरिषु । रसकूपिकासु विवरेषु भुजङ्गभीमेषु विविधेषु ।।१।।
भ्रान्तः एतावत्कालं द्रव्यपिपासया अनेकस्थानेषु ।
विहितश्च खननवादः माताश्च सुवर्णपाषाणाः ।।२।। अञ्जनसिद्धिनिमित्तं दिव्यौषधयः निरूपिताः बहुशः | विहिता नरेन्द्रसेवा विज्ञाताः मन्त्रतन्त्रादयः ।।३।।
કયા કયા દેશોમાં આટલો બધો કાળ ભમ્યા? અને કેટલું ધન પેદા કર્યું? તે બોલ્યો-“હે પ્રિયે! હું કેટલા દેશ તને કહી સંભળાવું અથવા દ્રવ્યોપાર્જન પણ શું કહું? કારણ કે
શ્રી પર્વત, વજાકર, સમુદ્રના બીજા કિનારા, રોહણાચલ, રસકૂપિકા તેમજ ભુંજગોવડે ભયંકર વિવિધ વિવરો એવા અનેક સ્થાનોમાં આટલો કાળ હું ધન-પિપાસાથી ભમ્યો, ખોદવા લાયક સ્થાન મેં ખોદી જોયાં અને सुव-पाषा ५५! धन्या, (१/२)
અંજનસિદ્ધિના નિમિત્તે ઘણી દિવ્ય ઔષધિઓ તપાસી જોઇ, રાજસેવા પણ કરી અને મંત્ર-તંત્રાદિક પણ एया, (3)