________________
पञ्चमः प्रस्तावः
परिमुक्कगज्जिघोरट्टहासहयविरहियहिययवावारो ।
वरिसायालो वेयालदारुणो झत्ति संपत्तो ||२|| जुम्मं ।
६३३
तं च दट्ठूण सो सुमरियनियकलत्तो तक्कालवियंभमाणनीलकंठरवसवणचउग्गुणीकयउक्कंठो दीहं नीससिऊण चलिओ अविलंबियपयाणगेहिं सनयराभिमुहं । अइदूरत्तणेणं मग्गस्स दुब्बलत्तणओ सरीरस्स, असमत्थत्तणेणं सिग्घगमणस्स मासपंचमपज्जंते संपत्तो कुंडग्गामे नगरे। पविट्ठो नियगिहे । संभावियविढत्तदव्वाए अब्भुट्ठिओ पणइणीए । दिण्णं आसणं, पक्खालिया चरणा, पुच्छिओ सरीरकोसल्लं, वाहियं सरीरं, दंसिओ पणयभावो, भोयणकाले य उवट्टाविया य कंठिगाइ हट्टे विणिवट्टिऊण विचित्ता रसवई, काराविओ भोयणं, तदुत्तरकालं ठिओ सयणिज्जे । बंभणीवि पहिट्ठहियया समीवमागया तस्स, आरद्धा य पुच्छिउं, जहा- 'अज्जपुत्त! केसु केसु देसंतरेसु परिभमिओ एत्तियं
परिमुक्तगर्जघोराऽट्टहासहतविरहिहृदयव्यापारः ।
वर्षाकालः वेतालदारुणः झटिति सम्प्राप्तः || २ || युग्मम् ।
तच्च दृष्ट्वा सः स्मृतनिजकलत्रः तत्कालविजृम्भमाणनीलकण्ठरवश्रवणचतुर्गुणीकृतोत्कण्ठः दीर्घं निःश्वस्य चलितः अविलम्बितप्रयाणकैः स्वनगराभिमुखम् । अतिदूरत्वेन मार्गस्य, दुर्बलत्वात् शरीरस्य, असमर्थत्वेन शीघ्रगमनस्य मासपञ्चमपर्यन्ते सम्प्राप्तः कुण्डग्रामनगरे । प्रविष्टः निजगृहे। सम्भाविताऽर्जितद्रव्यया अभ्युत्थितः प्रणयिन्या । दत्तम् आसनम्, प्रक्षालितौ चरणौ पृष्टं शरीरकौशल्यम्, वाहितं शरीरम्, दर्शितः प्रणयभावः, भोजनकाले च उपस्थापिता च कण्ठिकादि (?) हट्टे निवर्तयित्वा विचित्रा रसवती, कारितः भोजनम्, तदुत्तरकालं स्थितः शयनीये । ब्राह्मणी अपि प्रहृष्टहृदया समीपमागता तस्य, आरब्धा च प्रष्टुं
કરાયેલી ઘોર ગર્જનારૂપ અટ્ટહાસ્યથી વિરહી જનોના હૃદયને કંપાવનાર અને વેતાલ સમાન દારુણ એવો वर्षात आव्यो. (२)
તેને જોતાં પોતાની પત્ની તેને યાદ આવી. એટલે તત્કાલ મયૂરના ટહુકા સાંભળતાં જેની ઉત્કંઠા ચારગણી વૃદ્ધિ પામેલ છે એવો તે લાંબો નિસાસો નાખી અવિલંબિત પ્રયાણોથી પોતાના નગર ભણી ચાલ્યો, પરંતુ લાંબો માર્ગ હોવાથી, તેમાં પણ શરીરે દુર્બળતા આવતાં શીઘ્ર ગમન કરવા અશક્ત હોવાથી પાંચ માસ થતાં તે કુંડગ્રામ નગરે પહોંચ્યો. ત્યાં પોતાના ઘરે જતાં દ્રવ્યની આશાએ બ્રાહ્મણીએ સન્મુખ આવીને તેનો સત્કાર કર્યો, તેને આસન આપ્યું અને તેણે પતિના ચરણ પખાળ્યા. વળી શરીરની કુશળતા પૂછી અંગે તેલ ચોળ્યું અને સ્નેહભાવ દેખાડ્યો. દુકાનમાં કાંકરા વગેરે વીણાવી ભોજન સમય થતાં તેણે વિચિત્ર રસવતી તૈયા૨ કરી તેને ભોજન કરાવ્યું. પછી તે શય્યામાં બેઠો, એટલે બ્રાહ્મણી પણ હૈયામાં હર્ષ પામતી તેની પાસે આવીને પૂછવા લાગી કે-‘હે આર્યપુત્ર! તમે