________________
६३२
श्रीमहावीरचरित्रम् नाम संनिवेसं पाविओ, ठिओ य एगंते काउसग्गेणंति।
इओ व सिद्धत्थरायबालवयस्सो, कुंडगामपुरवत्थव्वो, महाजूयवसणविणासियासेसतहाविहदव्वनिचओ, भोगोवभोगलालसी, असंपज्जंतवंछियत्थो सोमो नाम बंभणो झीणविहवत्तणेण अचयंतो परिचियजणमझे निवसिऊण, गिहे मोत्तूण बंभणिं गओ वइरागराइसु दव्वोवज्जणनिमित्तं । तत्थ य अइनिविडत्तणओ अंतराइयकम्मस्स, अच्चंतपबलत्तणओ असायवेयणिज्जस्स, निष्फलत्तणओ पुरिसयारस्स, अवस्सं भवियव्वयाए तहाविहभावस्स सुचिरं कालं परिभमियस्सवि तेसु तेसु ठाणेसु न तस्स काणकवड्डयमेत्तावि संपत्ती जाया । समइक्कंताणि य आसापिसायनडियस्स बहूइं वच्छराई, अण्णया य
धवलबलायादीहरवयणो अह तरलियविज्जुलियनयणो।
कलियसुररायचावो अंजणगिरिसिंगसारिच्छो ।।१।। युगमात्रनिहितचक्षुप्रसरः मुहूर्ताऽवशेषे वासरे कुमारग्रामं नाम सन्निवेशं प्राप्तः, स्थितश्च एकान्ते कायोत्सर्गेण । ___इतश्च सिद्धार्थराजबालवयस्यः, कुण्डग्रामपुरवास्तव्यः, महाङ्तव्यसनविनाशिताऽशेषतथाविधद्रव्यनिचयः, भोगोपभोगलालसः, असम्प्राप्नुवद्वाञ्छितार्थः सोमः नामकः ब्राह्मणः क्षीणविभवत्वेन अशक्नुवन् परिचितजनमध्ये निवस्तुं, गृहे मुक्त्वा ब्राह्मणीं गतः वज्राऽऽकरादिषु द्रव्योपार्जननिमित्तम् । तत्र च अतिनिबिडत्वात् अन्तरायकर्मणः, अत्यन्तप्रबलत्वाद् असातवेदनीयस्य, निष्फलत्वात् पुरुषार्थस्य, अवश्यंभवितव्यतायाः तथाविधभावस्य सुचिरं कालं परिभ्रान्तस्याऽपि तेषु तेषु स्थानेषु न तस्य सच्छिद्रकपर्दिकामात्रायाः अपि सम्प्राप्तिः जाता। समतिक्रान्तानि च आशापिशाचनाटितस्य बहूनि वत्सराणि । अन्यदा च
धवलबलाकादीर्घवदनः अथ तरलितविद्युदिवनयनः।
कलितसुरराजचापः अञ्जनगिरिशृङ्गसदृशः ।।१।। ચાલી નીકળ્યા અને અનુક્રમે મંદ ગતિએ ચાલતાં, યુગ-ધોંસરી પ્રમાણ ચક્ષુ-દૃષ્ટિ સ્થાપી, એક મુહૂર્ત-બે ઘડી દિવસ બાકી રહેતાં તે કુમારગ્રામ નામનાં સંનિવેશમાં ગયા અને એકાંતમાં ત્યાં કાયોત્સર્ગે રહ્યા.
એવામાં સિદ્ધાર્થ રાજાનો બાળમિત્ર કુંડગ્રામ નગરમાં વસનાર સોમ નામે બ્રાહ્મણ કે જેણે મહાધૂતના વ્યસનથી પોતાનું સમસ્ત દ્રવ્ય નષ્ટ કર્યું, પોતે ભોગપભોગમાં આસક્ત, વાંછિતાર્થને ન પામનાર, ધનક્ષીણ થવાથી સ્વજનોમાં રહેવાને અસમર્થ એવો તે પોતાના ઘરે બ્રાહ્મણીને મૂકી, દ્રવ્યોપાર્જનનિમિત્તે વજાદિકની ખાણ તરફ ગયો, પરંતુ અંતરાયકર્મની તીવ્રતાથી, અશાતા વેદનીય ભારે પ્રબળ હોવાથી, પુરુષાર્થ નિષ્ફળ થતાં, તથાવિધ ભાવની અવશ્યભવિતવ્યતા હોવાથી તે તે સ્થાનોમાં લાંબો વખત ભ્રમણ કર્યા છતાં તેને એક કાણી =ફૂટી કોડીની પણ પ્રાપ્તિ ન થઇ. એમ આશા-પિશાચના પંજામાં ફસાતાં તેના ઘણાં વરસો વ્યતીત થયાં.
એમ કરતાં એકદા ધવલ બલાકારૂપ દીર્ઘ વદનયુક્ત, વિજળીરૂપ ચપલ લોચન સહિત, ઇંદ્ર ધનુષ્યને ધરનાર, અંજનગિરિના શિખર સમાન (૧).