________________
पञ्चमः प्रस्तावः
६३१
अह पञ्चमो पत्थावो भाविरमणत्थसत्थं पेहंताविहु सबुद्धिविहवेण । धीरा सहरिसमणिसं पत्थुयवत्थु समत्थंति ।।१।। इति विभाविऊणं व भविस्सोवसग्गवग्गसंसग्गासंबुद्धमाणसो महावीरजिणवरो गंभीरिमाइगुणरयणागरो दूरुज्झियनीसेसवसणोवि वासवोवरोहधरिएक्कचारुवसणो, मग्गणगणपूरिआसोऽवि निव्वाणकरो मुक्कतुरयचारोवि दूरदमियदुटिंदियासो, सकलत्तोऽवि परिचत्तपरिग्गहो, परिहरियकरिवरोवि मत्तकुंजरगमणो भयवं आपुच्छिऊण अहासन्निहियं नायवग्गं नायसंडवणाओ निग्गओ, कमेण य अतुरियं जुगमित्तनिहितचक्खुपसरो मुहुत्तावसेसंमि वासरे कुम्मारगामं
अथ पञ्चमः प्रस्तावः
भाविनमनर्थसार्थं प्रेक्षमाणा अपि खलु स्वबुद्धिविभवेन ।
धीराः सहर्षम् अनिशं प्रस्तुतवस्तु समर्थयन्ति ।।१।। इति विभाव्य वा भविष्यदुपसर्गवर्गसंसर्गाऽसंक्षुब्धमानसः महावीरजिनवरः गम्भीरतादिगुणरत्नाकरः दूरोज्झितनिःशेषवसनोऽपि वासवोपरोधधृतैकचारुवसनः, मार्गणगणपूरिताऽऽशः अपि निर्वाणकरः, मुक्ततुरगचारः अपि दूरदमितदुष्टेन्द्रियाश्वः, सकलत्रोऽपि (=सकलत्राताऽपि) परित्यक्तपरिग्रहः, परिहृतकरिवरोऽपि मत्तकुञ्जरगमनः भगवान् आपृच्छ्य यथासन्निहितं ज्ञातवर्गं ज्ञातखण्डवनाद् निर्गतः, क्रमेण च अत्वरितं
પ્રસ્તાવ પાચમો, ભવ સત્યાવીસમો, પ્રભુને ઉપસર્ગો આવનારી મુશ્કેલીઓના સમૂહને જોયા છતાં ધીર પુરુષો સદા સહર્ષ વર્તમાનને પોતાના સુબુદ્ધિ-વૈભવથી स्वीरे छ, (१)
એમ ધારી ભવિષ્યમાં થનારા અનેક ઉપસર્ગોમાં અક્ષુબ્ધ-લોભ ન પામનારા, ગાંભીર્યાદિ ગુણ-રત્નોના ભંડાર, સમસ્ત વસ્ત્રના ત્યાગી છતાં ઇંદ્રના ઉપરોધથી એક દેવદૂષ્યને ધારણ કરતા, માર્ગણ-યાચકોની આશાને પૂરનાર છતાં નિર્વાણ-મોક્ષ પમાડનાર = આશાઓનો અંત કરનાર, અશ્વથી ગમન કરવાનું તજ્યા છતાં દુષ્ટ ઇંદ્રિયરૂપ અશ્વને અત્યંત દમનાર, સકલત્ર છતાં પરિગ્રહના ત્યાગી, ગજેંદ્રને ત્યજી દીધા છતાં મત્ત કુંજર-ગતિ એટલે ગજ સમાન ગતિવાળા એવા ભગવંત શ્રીમહાવીર પાસે રહેલા જ્ઞાતવર્ગની અનુજ્ઞા લઇ, તે જ્ઞાતખંડવનમાંથી
૧. કલત્રસહિત એવો અર્થ થાય છે, પરંતુ સકળનું રક્ષણ કરનાર એવો અર્થ અહીં સમજવો.