________________
६३६
श्रीमहावीरचरित्रम् पेच्छसि पुरओ आजम्मदारिद्दियावि रह-तुरयवाहणा, परिहियदिव्वाभरणा, कारियउत्तुंगभवणा, नियपणइणीपरिगया जिणप्पसाएण विलसंति?, किं वा न दिट्ठा पडिपुण्णमणोरहा उवलद्धकणयरासिणो सगिहेसु पडिनियत्तता देसंतरागयजणा?।' बंभणेण भणियं-'पिए! दूरदेसंतरनिवासत्तणेण नो सुणियमेयं मए। किं करेमि विपरंमुहो हयविही दीहकालमणुभवियव्वा विसमदसा।' बंभणीए भणियं-'अज्जवि लहुं गच्छसु तस्स सगासे, करुणापरो खु सो भयवं निच्छियं तुमए मग्गिज्जमाणो किंपि दाविस्सइत्ति। एवं निसामिऊण धाविओ महावेगेण जिणाभिमुहो बंभणो। आपुच्छंतो पत्तो कुमारगामं। दिट्ठो काउस्सग्गठिओ सुरवइनिहित्त-सुगंधचुण्णपरिमलुम्मिलंतछप्पयछण्णदेहो भयवं जिणवरो। तिपयाहिणिकाऊण पणमिओ परमायरेणं, विण्णत्तो य जहा-'देव! निसामेसु मम वत्तं
वरिकापूर्वकं वृष्टवान् । किं न प्रेक्षसे पुरतः आजन्मदरिद्राः अपि रथ-तुरगवाहनाः, परिहितदिव्याऽऽभरणाः, कारितोत्तुङ्गभवनाः निजप्रणयिनीपरिगताः जिनप्रसादेन विलसन्ति? । किं वा न दृष्टाः प्रतिपूर्णमनोरथाः उपलब्धकनकराशयः स्वगृहेषु प्रतिनिवर्तमानाः देशान्तरगतजनाः?।' ब्राह्मणेन भणितं 'प्रिये! दूरदेशान्तरनिवासत्वेन न श्रुतं मया। किं करोमि? विपराङ्मुखः हतविधिः, दीर्घकालम् अनुभवितव्या विषमदशा।' ब्राह्मण्या भणितं 'अद्यापि लघुः गच्छ तस्य सकाशम्, करुणापरः खलु सः भगवान् निश्चितं त्वया मार्यमाणः किमपि दापयिष्यति। एवं निःशम्य धावितः महावेगेन जिनाऽभिमुखं ब्राह्मणः। आपृच्छन् प्राप्तः कुमारग्रामम् । दृष्टः कायोत्सर्गस्थितः सुरपतिनिहितसुगन्धचूर्णपरिमलोन्मिलत्षट्पदछन्नदेहः भगवान् जिनवरः । त्रिप्रदक्षिणीकृत्य प्रणतः परमाऽऽदरेण, विज्ञप्तश्च यथा 'देव! निश्रुणु मम वृत्तम्
જિનપ્રસાદથી વિલાસ કરી રહ્યા છે? અથવા દેશાંતરોથી આવેલા લોકો તારા જોવામાં ન આવ્યા કે જેઓ મનોરથ પૂર્ણ કરી, કનકરાશિ મેળવીને પોતાના ઘરભણી પાછા ફરતા હતા?' બ્રાહ્મણે કહ્યું કે-“હે પ્રિયા! દૂર દેશાંતરમાં વસવાથી મેં એ કશું સાંભળ્યું નહિ. શું કરુ કે મારું ભાગ્ય વિપરીત છે, જેથી આટલો બધો લાંબો વખત મેં વિષમ દશા ભોગવી.' ત્યારે બ્રાહ્મણી બોલી-“અરે! હજી પણ તેમની પાસે સત્વર જા. તે ભગવાન કરુણાના ભંડાર છે, તેથી તું માગીશ તો અવશ્ય કંઇ પણ અપાવશે.” એમ સાંભળતાં બ્રાહ્મણ બહુ જ વેગથી જિનેશ્વર ભણી દોડ્યો અને પૂછતાં પૂછતાં તે કુમારગ્રામે પહોંચ્યો. ત્યાં ઇંદ્ર નાખેલ સુગંધી ચૂર્ણના પરિમલ પર એકઠા થતા ભમરાઓથી જેમનો દેહ આચ્છાદિત છે એવા વીર પ્રભુ કાયોત્સર્ગે રહેલા તેના જોવામાં આવ્યા. એટલે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પરમ આદરથી પ્રભુને પ્રણામ કરી તેણે વિનવ્યું કે-“હે દેવ! મારી કર્મ-કથા સાંભળો.