SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ८११ पावियमहिलाभावा फलगलिहियचक्कवायमिहुणवइयरावलोयणजायजाईसरणा इमिणा सद्धिं संघडेज्जा । सुव्वंति य पुराणागमेसु एरिसवुत्तंता । एवं च कए एसोऽवि आसाभुयग्गलाखलियजीओ कइवयदिणाणि जीवेज्जा।' एवमायन्निऊण केसवेण ‘साहु साहु तुह बुद्धीए, को जाणइ परिणयमइणो पुरिसे मोत्तूण एवंविहविसमत्थनिन्नयं?' ति अभिणंदिऊण तव्वयणं निवेइयं मंखस्स । तेणावि भणियं-'ताय! किमजुत्तं?, सिग्घमुवट्ठवेह चित्तफलगं, एसो चेव हवउ कुवियप्पकल्लोलमालाउलस्स चित्तस्सुवक्खेवो।' तओ केसवेण मुणिऊण तदभिप्पायं आलिहावियं जहावट्ठियचक्कवायमिहुणरूवाणुगयं चित्तफलगं, समप्पियं च मंखस्स, दिन्नं संबलं । तयणंतरं च सो चित्तफलगहत्थो सहाइणा एगेण अणुगम्ममाणो नयर-पुर-खेडकब्बड-मडंबपमुहेसु सन्निवेसेसु आसापिसायनडिओ निव्विस्सामं परिब्भमइ । नगरादिषु । मा एवं कृते कुत्रापि विधिवशेन पूर्वभवभार्याऽपि प्राप्तमहिलाभावा फलकलिखितचक्रवाकमिथुनव्यतिकराऽवलोकन जातजातिस्मरणा अनेन सह सङ्घटेत । श्रूयन्ते च पुराणाऽऽगमेषु एतादृशवृत्तान्ताः। एवं च कृते एषोऽपि आशाभुजाऽर्गलास्खलितजीवः कतिपयदिनानि जीवेत् । एवमाकर्ण्य केशवेन ‘साधुः साधुः तव बुद्धेः, कः जानाति परिणतमतीन् पुरुषान् मुक्त्वा एवंविधविषमाऽर्थनिर्णयम्' इति अभिनन्द्य तद्वचनं निवेदितं मङ्खस्य । तेनाऽपि भणितं 'तात! किमयुक्तम्? शीघ्रम् उपस्थापय चित्रफलकम्, एषः एव भवतु कुविकल्पकल्लोलमालाऽऽकुलस्य चित्रस्य उपक्षेपः। ततः केशवेन ज्ञात्वा तदभिप्रायम् आलिखापितं यथावस्थितचक्रवाकमिथुनरूपानुगतं चित्रफलकम्, समर्पितं च मङ्खस्य, दत्तं शम्बलम् । तदनन्तरं च सः चित्रफलकहस्तः सहायिना एकेन अनुगम्यमानः नगर-पुर-खेट-कर्बट-मडम्बप्रमुखेषु सन्निवेशेषु आशापिशाचनाटितः निर्विश्रामः परिभ्रमति। એને ભમાવો. એમ કરતાં વખતસર વિધિયોગે પૂર્વભવની ભાર્યા કે જે સ્ત્રીપણાને પામી હોય અને ફલકમાં આલેખેલ ચક્રવાક યુગલનો વ્યતિકર જોવાથી જાતિસ્મરણ જ્ઞાન પામતાં તે એને મળી જાય. પુરાણ-આગમોમાં એવા વૃત્તાંતો સંભળાય છે અને વળી તેમ કરવાથી આશારૂપ ભુજા કે કડીવડે અટકી રહેતાં કેટલાક દિવસો એ જીવતો રહી શકશે.” એમ સાંભળતાં કેશવે કહ્યું-“અહો! તારી બુદ્ધિને ધન્ય છે. પાકી મતિના પુરુષો વિના એવા વિષમાર્થનો નિર્ણય કોણ જાણી શકે? એવી તેની પ્રશંસા કરી, તે વાત તેણે મંખને સંભળાવી. એટલે તેણે કહ્યું કે-“હે તાત! એમાં ખોટું શું છે? શીધ્ર ચિત્રફલક તૈયાર કરો. કુવિકલ્પરૂપ કલ્લોલમાં આકુળ થયેલ મનને ભલે એ જ ઉપાય ઉપયોગી થાય.” એટલે કેશવે તેનો અભિપ્રાય જાણી, યથાસ્થિત ચક્રવાક મિથુનના રૂપયુક્ત ચિત્રફલક આળેખાવ્યું. તે મંખને આપ્યું અને ભાતું પણ બંધાવ્યું. પછી ચિત્રફલક હાથમાં લઈ, એક સહાયક સાથે નગર, પુર, ખેટ, કર્બટ, મડંબ પ્રમુખ સંનિવેશોમાં તે આશાપિશાચનો દાસ બનીને સતત પરિભ્રમણ કરવા લાગ્યો.
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy