SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ८१० श्रीमहावीरचरित्रम् पवरमंत-तंताइजाणगाणं ।' थेरेण जंपियं-'निरत्थओ सव्वोवक्कमो पेमगहस्स, किं करिंति ते वरागा?, तहाहि उग्गविससप्पसंभूयवेयणोवसमकरणदक्खावि । पंचाणण-दुट्ठकरिंद-रक्खसीथंभणपरावि ।।१।। भूयसमुत्थोवद्दवविणासकुसलावि परमविज्जावि । पेमपरव्वसहिययं पगुणं काउं न पारिति ।।२।। केसवेण भणियं-'किं पुण एत्तो कायव्वं? ।' तेण भणियं-'जइ मं पुच्छसि ता जावज्जवि दसमिदसं न पावइ एस ताव आलिहावेसु चित्तफलहगे पुव्ववइयरं, जहा-पुलिंदेण चक्कवाओ सरेण पहओ, जहा तंमि जीवंते चेव तप्पणइणी मयत्ति । एवं च काराविऊण चित्तफलगहत्थं एयं परिब्भमावेसु गाम-नगराइसु | मा एवं कए कहवि विहिवसेण पुव्वभव्वभज्जावि स्थविरेण जल्पितं 'निरर्थकः सर्वोपक्रमः प्रेमग्रहस्य, किं कुर्वन्ति ते वराकाः? तथाहि - उग्रविषसर्पसम्भूतवेदनोपशमकरणदक्षाः अपि। पञ्चानन-दुष्टकरीन्द्र-राक्षसीस्तम्भनपराः अपि ||१|| भूतसमुत्थोपद्रवविणाशकुशलाः अपि परमवैद्याः अपि । प्रेमपरवशहृदयं प्रगुणं कर्तुं न पारयन्ति ।।२।। केशवेन भणितं 'किं पुनः अत्र कर्तव्यम्? ।' तेन भणितं 'यदि मां पृच्छसि तदा यावदद्यापि दशमदशां न प्राप्नोति एषः तावद् आलिखय चित्रफलके पूर्वव्यतिकरम् यथा-पुलिन्देन चक्रवाकः शरेण प्रहतः, यथा तस्मिन् जीवति एव तत्प्रणयिनी मृता-इति । एवं च कारयित्वा चित्रफलकहस्तम् एनं परिभ्रामय ग्राम જાણનારા શ્રેષ્ઠ જનોને એ બતાવ્યો.” વૃદ્ધ જણાવ્યું કે “એ સર્વ પ્રયત્ન નિરર્થક છે. પ્રેમ-ગ્રહનો તે બિચારા શો ઉપાય કરી શકે? કારણ કે સર્પના ઉગ્ર વિષની વેદનાને શાંત કરવામાં દક્ષ છતાં, પંચાનન, દુષ્ટ ગજેંદ્ર અને રાક્ષસીને થંભી દેવામાં કુશળ છતાં, ભૂત-ઉપદ્રવનો નાશ કરવામાં નિષ્ણાત અને પરમ વિદ્યાશાળી છતાં તેઓ પ્રેમ-પરાધીન હૃદયને स्वस्थ ४२वाने समर्थ थता नथी.' (१/२) કેશવે પૂછ્યું-“તો હવે શું કરવું?” તે બોલ્યો-“જો મને પૂછતા હો તો એટલામાં એ કામની દશમી અવસ્થા હજી પામ્યો નથી તેટલામાં ચિત્રફલક પર પૂર્વનો પ્રસંગ આળેખાવો કે-ભીલે બાણથી ચક્રવાકને ઘાયલ કર્યો અને તે હજી જીવતો હતો તેવામાં પ્રણયિની મરણ પામી. એમ આળખાવી ચિત્રફલક એના હાથમાં આપીને ગ્રામ, નગરાદિકમાં
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy