________________
षष्ठः प्रस्तावः
इय पन्नविउं विविहप्पयारहेऊहिं केसवेणं सो । ओ कहमवि गेहे विरहमहावेयणाभिहओ ||५||
८०९
महाजोगिव्व तत्थ गओऽवि सो पमुक्कपाणभोयणो, सुन्नमणो, धरणिनिसियलोयणो, निरुद्धवावारंतरपरिचिंतणो, तणंपि व नियजीवियंपि गणेमाणो अच्छइ । एयावत्थं च तं पासिऊण जायचित्तपरितावेण सयणवग्गेण मा छलणाविगारो कोऽवि होज्जत्ति संकियमणेण सव्वायरेण वाहराविया तंत-मंतवाइणो, दंसिओ तेसिं, कया य उवयारा । न जाओ मणागंपि विसेसो। अन्नया य देसंतराओ आगओ एगो थेरपुरिसो, ठिओ एयस्स चेव गिहे । दिट्ठो अणेण मंखो, पुट्ठो य पासवत्ती केसवो, जहा- 'भद्द! किं कारणं जं एसो जुवावि, रोगाइणा निरुवहओवि ससल्लो इव लक्खिज्जइ ?', केसवेणवि साहिओ दोसुब्भवो । तेण भणियं - 'कयं किंपि तुमए एवंविहदोसस्स पडिविहाणं ? ।' केसवेण भणियं- 'दंसिओ एसो
इति प्रज्ञाप्य विविधप्रकारहेतुभिः केशवेन सः।
नीतः कथमपि गृहं विरहमहावेदनाऽभिहतः ||५||
तत्र गतोऽपि सः प्रमुक्तपान - भोजनः, शून्यमनाः, धरणीनिषण्णलोचनः, महायोगी इव निरुद्धव्यापारान्तरपरिचिन्तनः, तृणमिव निजजीवनमपि गणयन् आस्ते । एतदवस्थं च तं दृष्ट्वा जातचित्तपरितापेन स्वजनवर्गेण मा छलनाविकारः कोऽपि भवेदिति शङ्कितमनसा सर्वाऽऽदरेण व्याहारिताः तन्त्र-मन्त्रवादिनः, दर्शितः तेषाम्, कृताः च उपचाराः । न जातः मनागपि विशेषः । अन्यदा च देशान्तरतः आगतः एकः स्थविरपुरुषः, स्थितः एतस्यैव गृहे । दृष्टः अनेन मङ्खः, पृष्टश्च पार्श्ववर्ती केशवः यथा 'भद्र! किं कारणं यदेषः युवा अपि, रोगादिना निरुपहतोऽपि सशल्यः इव लक्ष्यते ? ।' केशवेन कथितः दोषोद्भवः । तेन भणितं 'कृतं किमपि त्वया एवंविधदोषस्य प्रतिविधानम् ? ।' केशवेन भणितं 'दर्शितः एषः प्रवरमन्त्र - तन्त्रादिज्ञान् ।'
એમ વિવિધ હેતુ-વચનથી સમજાવતાં કેશવ, વિરહની મહાવેદનાથી હણાયેલ એવા તેને મહાકષ્ટ ઘરે તેડી गयो. (4)
ત્યાં જતાં પણ ખાન-પાન તજી, શૂન્ય મને પૃથ્વીમાં દૃષ્ટિ સ્થાપી, મહાયોગીની જેમ વ્યાપારાંતરના વિચારને અટકાવી, પોતાના જીવિતને તૃણ સમાન ગણતો તે રહેવા લાગ્યો. એટલે તેને આવી અવસ્થામાં જોઇ મનમાં ભારે સંતાપ પામતાં સ્વજનોએ આ કોઈ છળ-વિકાર તો ન હોય' એમ શંકા લાવી મંત્ર-તંત્રવાદીઓને બોલાવ્યા. તેમણે બતાવેલાં ઉપચારો કર્યા, છતાં કંઈપણ ફેર ન પડ્યો. એવામાં એક વખતે દેશાંતરથી કોઈ વૃદ્ધ પુરુષ આવી ચડ્યો અને તે એના જ ઘરે ઉતર્યો. ત્યાં શંખને જોઈ, પાસે રહેલ કેશવને તેણે પૂછ્યું કે-‘હે ભદ્ર! આ યુવાન છતાં અને રોગાદિકથી રહિત છતાં સશલ્યની જેમ દેખાય છે, તેનું શું કારણ?' ત્યારે કેશવે પણ દોષ-વિકાર કહી સંભળાવ્યો. જે સાંભળતાં તેણે કહ્યું કે-‘આવા દોષનો તમે કાંઈ પ્રતીકાર કર્યો છે?' કેશવ બોલ્યો-‘મંત્ર-તંત્રના