________________
८०८
देवाविय नियपणइणीविरहुब्भवदुक्खदहणसंतत्ता । मत्तव्व मुच्छिया इव कहकहवि गमंति नियजीयं ||१||
तुम्हारसाण पुत्तय! केत्तियमेत्तं इमं अओ दुक्खं । जेसिं चम्मोद्धं देहं सव्वावयासज्जं ।।२।।
ता विरम पुव्वभवसुमरणाउ वट्टेसु वट्टमाणेणं । तीयाणागयचिंतणवसेण सीयइ सरीरंपि ।।३।।
तेणं चिय संसारो नूणमसारो इमो दढं जाओ। जं जम्म-मरण-जर-रोग-सोगपमुहाई दुक्खाई ।।४।।
देवाः अपि च निजप्रणयिनीविरहोद्भवदुःखदहनसन्तप्ताः। मत्ता इव मूर्च्छिताः इव कथंकथमपि गमयन्ति निजजीवम् ।।१।।
श्रीमहावीरचरित्रम्
युष्मादृशाणां पुत्र! कियन्मात्रम् इदम् अतः दुःखम् । येषां चर्माऽवनद्धं देहं सर्वाऽऽपत्सज्जम् ।।२।।
तस्माद्विरम पूर्वभवस्मरणाद् वर्तस्व वर्तमानेन । अतीताऽनागतचिन्तनवशेन सीदति शरीरमपि || ३ ||
तेनैव संसारः नूनम् असारः अयं दृढं जातः। यद् जन्म-मरण-जरा-रोग-शोक प्रमुखानि दुःखानि ।।४।।
પોતાની પ્રાણપ્રિયાના વિરહાગ્નિથી સંતપ્ત થયેલા દેવતાઓ પણ મદોન્મત્ત કે મૂર્જીિતની જેમ મહાકપ્ટે પોતાનું જીવિત વ્યતીત કરે છે; (૧)
તો હે પુત્ર! જેમનું ચર્મથી મઢેલ અને સર્વ આપદાના સ્થાનરૂપ શરીર છે એવા તમારા જેવાને એ દુઃખ શું मात्र छे ? (२)
માટે પૂર્વભવના સ્મરણથી વિરામ પામ અને વર્તમાન પ્રમાણે ચાલ. અતીત-અનાગતની ચિંતા કરવાથી શરીર पए। सीधाय छे. (उ)
જ્યાં જન્મ, જરા, મરણ, રોગ, શોક પ્રમુખ અનેક દુઃખો ભરેલાં છે, તેથી જ આ સંસાર અત્યંત અસાર गशाय छे.' (४)