SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ८०७ एवं च तव्वइयरमवलोइऊण मंखो मुच्छानिमीलियच्छो निवडिओ धरणिमंडले, दिट्ठो य केसवेण अहो किमेवमतक्कियमावडियंति विम्हियमणेण । समासासिओ सिसिरोवयारेहिं । खणंतरेण उवलद्धचेयणो पुच्छिओ य- 'पुत्त ! किं समीरखोभो ? उय पवलपित्तदोसो ? अहवा नित्थामत्तणं? अन्नो वा कोइ हेऊ ? जेणेवं निस्सहंगो चिरं मोहमुवगओऽसि ?, साहेसु परमत्थं।' तेणावि पिउवयणमायन्निऊण विमुक्कदीहुस्सासेण भणियं-'ताय! एवंविहं चक्कवायमिहुणं नियच्छिऊण मए पुव्वजाई सरिया । किर अहं पुव्वभवे माणससरोवरे एवं चिय चक्कवायमिहुणत्तणेण वट्टंतो पुलिंदमुक्कमग्गणाभिहओ तक्खणविरहफुट्टहियाए चक्कवाईए अणुगओ मओऽम्हि । मरिऊण संपयं तुह पुत्तत्तणेण उववन्नो । इण्हिं च चिरपणइणीए तीसे चक्कवाईए विरहं सोढुं न पारेमि ।' केसवेण भणियं-'वच्छ! अलं समइक्कंतदुक्खसुमरणेणं, एसो च्चिय सहावो एयस्स दढकयंतस्स जं न सहइ दडुं चिरकालं पियसंपओगसुहियं कमवि जणं, अवि य निपतितः धरणीमण्डले, दृष्टश्च केशवेन 'अहो किम् एवम् अतर्कितम् आपतितम्' इति विस्मितमनसा । समाऽऽश्वासितः अथवा शिशिरोपचारैः। क्षणान्तरेण उपलब्धचेतनः पृष्टश्च पुत्र! किं समीरक्षोभः ?, उत प्रबलपित्तदोषः ?, निस्थामत्वम्?, अन्यः वा कोऽपि हेतुः ? येनैवं निःसहाऽङ्गः चिरं मोहमुपगतः ? कथय परमार्थम् । तेनाऽपि पितृवचनमाकर्ण्य विमुक्तदीर्घोच्छ्वासेन भणितं 'तात! एवंविधं चक्रवाकमिथुनं दृष्ट्वा मया पूर्वजातिः स्मृता। किल अहं पूर्वभवे मानससरसि एवमेव चक्रवाकमिथुनत्वेन वर्तमानः पुलिन्दमुक्तमार्गणाऽभिहतः तत्क्षणविरहस्फुटहृदयया चक्रवाक्या अनुगतः मृतोऽहम् । मृत्वा साम्प्रतं तव पुत्रत्वेन उपपन्नः । इदानीं च चिरप्रणयिण्याः तस्याः चक्रवाक्याः विरहं सोढुं न पारयामि।' केशवेन भणितं 'वत्स! अलं समतिक्रान्तदुःखस्मरणेन, एषः एव स्वभावः एतस्य दृढकृतान्तस्य यन्न सहते द्रष्टुं चिरकालं प्रियसम्प्रयोगसुखिकं कमपि जनम् । अपि च - લોચન મીંચાઇ જતાં ધરણીતલ ૫૨ પડી ગયો. ત્યારે ‘અહો! આ અણધાર્યું શું થયું?' એમ વિસ્મય પામતા કેશવે તેને જોયો. પછી શીતોપચારથી તેને આશ્વાસન પમાડતાં ક્ષણાંતરે તે સાવધાન થયો. એટલે કેશવે તેને પૂછ્યું કે‘હે પુત્ર! શું વાયુવિકાર થયો કે પ્રબલ પિત્તનો દોષ છે? અથવા નિર્બળતા કે અન્ય કાંઇ કારણ લાગે છે કે જેથી આમ અચાનક અશક્ત બની લાંબો વખત તું મૂર્છા પામ્યો? હે વત્સ! એનો ૫રમાર્થ કહે.' એમ પિતાનાં વચન સાંભળતાં, દીર્ઘ નિસાસા મૂકીને તેણે જણાવ્યું કે-‘હે તાત! આવા પ્રકારનું ચક્રવાક યુગલ જોઈ, મને જાતિસ્મરણ જ્ઞાન થયું કે હું પૂર્વભવે માનસરોવ૨માં એ રીતે ચક્રવાક-યુગલપણે વર્તતો. એવામાં ભીલના બાણથી ઘાયલ થતાં, તરત વિરહથી હૃદય ફુટી જતાં ચક્રવાકીના મરણ પછી હું મરણ પામ્યો. ત્યાંથી મરણ પામીને હું તમારા પુત્રપણે ઉત્પન્ન થયો. અત્યારે લાંબા વખતની તે પ્રણયિની ચક્રવાકીનો વિરહ સહન કરવાને હું અસમર્થ છું.’ કેશવે કહ્યું‘હે વત્સ! ગતકાલનું દુઃખ યાદ કરવાથી શું? એ સમર્થ કૃતાંતનો એવો સ્વભાવ છે કે પ્રિયસંયોગથી સુખી થયેલા કોઈપણ પ્રાણીને લાંબો વખત જોઇને તે સહન કરતો નથી. વળી
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy