________________
८०६
श्रीमहावीरचरित्रम् विसेसे कुणमाणे, कहं चिय?
चंचपुडछिन्ननवनलिणिनाललवसंविभागफुडपणयं । सूरत्थमणासंकाकयनिविडपरोप्परसिलेसं ।।१।।
जलपडिबिंबियनियरूवपेक्खणुप्पन्नविरहपरिसंकं ।
अन्नोन्नविहियनिक्कवडचाडुवक्खित्तमणपसरं ।।२।। एरिसं च तं नाऊणं मंद मंदं परिसप्पिणा कयंतेणेव अमुणियागमणेण पारद्धिएण आयन्नंतमाकड्डिऊण खित्तो तदभिमुहो सिलीमुहो। अह दिव्वसंजोगेण लग्गो चक्कवायस्स, मम्मिओ य सो तेण घाएणं। जावऽज्जवि न वावज्जइ ताव तं तहाविहं पेच्छिऊण खणं रुणुझुणिऊण य सकरुण विवन्ना चक्कवाई, इयरोऽवि मुहुत्तमेत्तं जीविऊण पंचत्तमुवगओत्ति । अन्योन्यनिर्भरप्रेमानुरागरञ्जितहृदयम् विविधकीडाविशेषम् कुर्वन्तम् । कथमेव
चञ्चुपुटच्छिन्ननवनलिनीनाललवसंविभागस्फुटप्रणयम्। सूर्याऽस्तमनाऽऽशङ्काकृतनिबिडपरस्परश्लेषम् ।।१।।
जलप्रतिबिम्बनिजरूपप्रेक्षणोत्पन्नविरहपरिशङ्कम् ।
अन्योन्यविहितनिष्कपटचाटुव्याक्षिप्तमनःप्रसरम् ।।२।। एतादृशं च तं ज्ञात्वा मन्दं मन्दं परिसर्पिणा कृतान्तेन इव अज्ञाताऽऽगमनेन पापार्द्धिकेन आकर्णमाऽऽकृष्य क्षिप्तः तदभिमुखं शिलीमुखः । अथ दैवसंयोगेन लग्नः चक्रवाकस्य मर्मितः (मर्मस्थाने विद्धः) च सः तेन घातेन । यावदद्यापि न व्यापद्यते तावत्तं तथाविधं प्रेक्ष्य क्षणं क्रन्दित्वा च सकरुणं विपन्ना चक्रवाकी, इतरोऽपि मुहूर्त्तमात्रं जीवित्वा पञ्चत्वमुपगतः । एवं च तद्व्यतिकरमवलोक्य मङ्खः मूर्छानिमिलिताक्षः તથા વિવિધ ક્રીડા કરતું એવું ચક્રવાકનું યુગલ તેના જોવામાં આવ્યું કે જે
ચંચપુટથી છેદેલ નવ-નલિનના નાલલેશના સંવિભાગથી (= આપવા વડે) પરસ્પર પ્રગટ પ્રેમ બતાવતું, સૂર્યાસ્તની શંકાથી પરસ્પર નિબિડ આશ્લેષ કરતું, જળમાં પ્રતિબિંબિત થયેલ પોતાના રૂપને જોતાં વિરહની શંકા પામતું અને અન્યોન્ય નિષ્કપટ પ્રેમોક્તિમાં મન લગાડતું (૧/૨)
એવું તે યુગલ જોતાં મંદ મંદ પગે ચાલી, પોતાના આગમનને જણાવા ન દેતાં કૃતાંતની જેમ શિકારીએ આકર્ણ ધનુષ્ય ખેંચીને તેની તરફ બાણ છોડ્યું. દૈવયોગે તે ચક્રવાકને લાગ્યું, એટલે તે માર્મિક ઘાતથી ઘાયલ થતાં જેટલામાં હજી તેણે પ્રાણ ન છોડ્યા તેટલામાં તેને મરણતોલ જોઈ, ક્ષણવાર સકરુણ કલકલાટ કરતી ચક્રવાકી મરણ પામી, એવામાં ચક્રવાક પણ મુહૂર્ત માત્ર જીવીને પંચત્વ પામ્યો. એ પ્રમાણે તેનો વ્યતિકર જોઈ, મંખ મૂર્છાથી