SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ८०५ षष्ठः प्रस्तावः य अणेगे कम्मकरा विसालसालासु संठिया विसिट्ठपट्टदूसाइं वुणंति। भयपि वासारत्तं काउकामो अज्जुणं अणुजाणाविऊण एगंतभूयाए, तसपाणविरहियाए सुन्नसालाए मासखमणं पढममुवसंपज्जित्ता विहरइ। इओ य गोसालो नाम मंखलिमंखस्स पुत्तो चित्तफलगोवजीवी एगागी परिभमंतो तत्थेव सालाए ठिओ जत्थ भयवं पलंबियभुओ चिट्ठइत्ति। जहिं च एयस्स उप्पत्ती तं पच्छा भण्णिही, पढमं ताव जस्स सगासाओ मंखलीमंखो जाओ तहा कहिज्जइ। उत्तरावहविसए अत्थि सिलिंधो नाम संनिवेसो। तत्थ केसवो नाम गामरक्खगो। तस्स पाणप्पियाए विणीयाए सिवाभिहाणाए भारियाए कुच्छिंसि संभूओ मंखो नाम पुत्तो। सो य कमेण जोव्वणमुवगओ, अन्नया सो पिउणा सह सरोवरं गओ, जलमज्जणं च काऊण तडे निवन्नो पेच्छइ चक्कवायमिहणं अन्नोन्ननिब्भरपेमाणुरागरंजियहिययं विविहकीला अर्जुनः नामकः तन्तुवायः परिवसति। तत्र च अनेके कर्मकराः विशालशालासु संस्थिताः विशिष्टपट्टदूष्यानि कुर्वन्ति । भगवानपि वर्षारात्रं कर्तुकामः अर्जुनं अनुज्ञाप्य एकान्तभूतायां, त्रसप्राणविरहितायां शून्यशालायां मासक्षपणं प्रथमम् उपसम्पाद्य विहरति । इतश्च सः गोशालक: नामकः मङ्खलीमड्खस्य पुत्रः चित्रफलकोपजीवी एकाकी परिभ्रमन् तत्रैव शालायां स्थितवान् यत्र भगवान् प्रलम्बितभुजः तिष्ठति। यत्र च एतस्य उत्पत्तिः तत्पश्चात् भणिष्यामि, प्रथमं तावद् यस्य सकाशात् मङ्खली मङ्खः जातः तथा कथ्यते। उत्तरापथविषये अस्ति शिलिन्धः नामकः सन्निवेशः। तत्र केशवः नामकः ग्रामरक्षकः । तस्य प्राणप्रियायाः, विनीतायाः शिवाऽभिधानायाः भार्यायाः कुक्षौ सम्भूतः मङ्खः नामकः पुत्रः । सः च क्रमेण यौवनमुपगतः । अन्यदा सः पित्रा सह सरसि गतः, जलमज्जनं च कृत्वा तटे निषण्णः प्रेक्षते चक्रवाकमिथुनम् શાળાઓમાં રહેતાં વિશિષ્ટ પટ-વસ્ત્ર વણતા હતા. ભગવંતે પણ ચાતુર્માસ કરવાની ઇચ્છાથી અર્જુનની અનુજ્ઞા માગી. ત્રસજીવ રહિત એકાંત શૂન્ય શાળામાં પ્રથમ માસખમણ આદરીને ત્યાં રહ્યા. એવામાં મખલિમખનો પુત્ર, ચિત્રફલક-પાટીયા પર કહાડેલ ચિત્રથી આજીવિકા ચલાવનાર અને એકલો ભમતો એવો ગોશાળો તે જ શાળામાં આવીને ઉતર્યો, કે જ્યાં ભગવંત ભુજા લંબાવી ધ્યાન ધરી રહ્યા છે. જ્યાં એની ઉત્પત્તિ થઈ તે આગળ કહેવામાં આવશે, પરંતુ પ્રથમ જેની પાસેથી મંખલી મંખ થયો, તે વાત કહેવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં શિલિંધ નામે સંનિવેશ છે. ત્યાં કેશવ નામે ગ્રામરક્ષક રહેતો. તેની પ્રાણપ્રિયા અને વિનીત શિવા નામની ભાર્યાના ઉદરથી મંખ નામે પુત્ર જન્મ્યો. તે અનુક્રમે યૌવન પામ્યો. એકવાર પિતાની સાથે તે સરોવર પર ગયો. ત્યાં સ્નાન કરીને તે તટ પર બેઠો. એવામાં અન્યોન્ય મનનાં અતિશય પ્રેમાનુબંધથી રંજિત
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy