________________
८०४
श्रीमहावीरचरित्रम् अह छट्ठो पत्थावो पुव्वज्जियावज्जविणासणत्थं, एगागिणा वीरजिणेसरेण | तितिक्खिया जे उवसग्गवग्गा, निदंसिया ते सयला कमेण ।।१।।
एत्तो य गोसालयदुविणेयजुत्तस्स तस्सेव महापहुस्स ।
होहिंति जे ते उ निदंसइस्सं, एगग्गचित्ता निसुणेह तुब्भे ।।२।। अह पुव्वोवइट्टथूणागसन्निवेसाओ निक्खमिऊण गामाणुगामेण परिब्भमंतो, ठाणे ठाणे सुरविसरेण पूइज्जमाणो, अभणमाणोवि नियमाहप्पेण पाणिगणं पडिबोहिंतो पत्तो काणणुज्जाणदीहियारमणिज्जं रायगिहं नयरं । तस्स य अदूरदेसे समुत्तुंगपासाय-सहस्ससमद्धासिओ नालंदो नाम संनिवेसो। तत्थ धण-कणगसमिद्धो अज्जुणो नाम तंतुवाओ परिवसइ, तस्स
अथ षष्ठः प्रस्तावः
पूर्वाऽर्जिताऽवद्यविनाशनार्थम् एकाकिना वीरजिनेश्वरेण । तितिक्षिताः ये उपसर्गवर्गाः निदर्शिताः ते सकलाः क्रमेण ।।१।।
इतः च गोशालकदुर्विनेययुक्तस्य तस्यैव महाप्रभोः।
भविष्यन्ति ये ते तु निदर्शयिष्यामः, एकाग्रचित्ताः निश्रुणुत यूयम् ।।२।। अथ पूर्वोपदिष्टथूणागसन्निवेशाद् निष्क्रम्य ग्रामानुग्रामेण परिभ्रमन्, स्थाने स्थाने सुरविसरेण पूज्यमानः, अभणन् अपि निजमाहात्म्येन प्राणिगणं प्रतिबोधन् प्राप्तः काननोद्यान-दीर्घिकारमणीयं राजगृहम् नगरम्। तस्य च अदूरदेशे समुत्तुङ्गप्रासादसहस्रसमध्यासितः नालन्दः नामकः सन्निवेशः। तत्र धन-कनकसमृद्धः
પ્રસતાવ છઠ્ઠો, પ્રભુને ઉપસર્ગો પૂર્વે ઉપાર્જન કરેલાં પાપનો વિનાશ કરવા એકાકી શ્રી વીર જિનેશ્વરે જે ઉપસર્ગો સહન કર્યા તે બધા अनुभ पताव्या. (१)
હવે ગોશાલક દુષ્ટ શિષ્ય યુક્ત તે મહાવીરને જે ઉપસર્ગો સહન કરવાના છે તે બતાવવામાં આવતાં, તમે भेडाययित्ते श्र१५। ६२. (२)
હવે પૂર્વે બતાવેલ ધૃણાગ સંનિવેશથકી નીકળી, ગ્રામાનુગ્રામે પરિભ્રમણ કરતાં, સ્થાને સ્થાને દેવસમૂહવડે પૂજાતાં, મૌન રહ્યા છતાં પોતાના માહાભ્યથી પ્રાણીઓને પ્રતિબોધ પમાડતાં ભગવાનું ઉદ્યાન, કાનન, દિર્ઘિકાવડે રમણીય એવા રાજગૃહ નગરે આવ્યા. તેની નજીકમાં ઉચા હજારો પ્રાસાદોવડે શોભાયમાન એવો નાલંદ નામે સંનિવેશ છે. ત્યાં ધન, કનકથી સમૃદ્ધ એવો અર્જુન નામે વણકર રહેતો હતો. તેના અનેક કર્મકરો-નોકરો વિશાળ