________________
८००
श्रीमहावीरचरित्रम चिरकालं सेसकलाकलावमवि उज्झिऊण जत्तेणं । सामुद्दसत्थमेयं अव्वभिचारंति पढिओऽहं ।।१।।
इण्हिं तु एत्थ समणे निव्वसणे चक्खुगोयरं पत्ते।
लक्खणसत्थमसेसं नूणं दूरं विसंवइयं ।।२।। हा हा धिरत्थु मज्झं परिस्समो जेण हरिणपोयव्व । माइण्णियासमेणं लक्खणसत्येण नडिओऽहं ।।३।।
मुट्ठीहिं हयं गयणं नवणीयत्थं विरोलियं सलिलं ।
अघडंतत्थनिबद्धं जं एयं अहिगयं सत्यं ।।४।। केलिप्पिएण मन्ने संघडियमिमं पयारणपरेण | धुत्तकयं पिव कव्वं कालेणं होइ सिद्धंतो ।।५।। चिरकालं शेषकलाकलापमपि उज्झित्वा यत्नेन । सामुद्रशास्त्रमेतत् अव्यभिचारमिति पठितवानहम् ।।१।।
इदानीं तु अत्र श्रमणे निर्वसने चक्षुगोचरं प्राप्ते।
लक्षणशास्त्रमशेषं नूनं दूरं विसंवदति ।।२।। हा! हा! धिक् मम परिश्रमः येन हरिणपोतः इव । मृगतृष्णिकासमेन लक्षणशास्त्रेण नटितः अहम् ।।३।।
मुष्टिभिः हतं गगनं, नवनीतार्थं मथितं सलिलम् ।
अघटमानाऽर्थनिबद्धं यदेतद् अधिगतं शास्त्रम् ।।४।। केलिप्रियेण मन्ये सङ्घटितमिदं प्रतारणपरेण ।
धूर्तकृतमिव काव्यं कालेन भवति सिद्धान्तः ।।५।। અરે! શેષ કલાકલાપને પણ તજી, ભારે પ્રયત્ન “આ સામુદ્રશાસ્ત્ર અવ્યભિચાર (પૂર્વાપર દોષ રહિત) છે.” એમ ધારી લાંબો કાળ મેં તેનો અભ્યાસ કર્યો; (૧).
પરંતુ અત્યારે વસ્ત્ર રહિત આ શ્રમણને જોતાં અશેષ લક્ષણશાસ્ત્ર અવશ્ય અત્યંત વિરુદ્ધ નીવડ્યું. (૨)
હા ! હા ! મારા પરિશ્રમને ધિક્કાર છે કે જેથી ઝાંઝવાના પાણીથી મૃગબાળ નાચે = હેરાન થાય તેમ હું सशस्त्रथी नाथ्यो. (3)
અહો! મુષ્ટિવડે મેં આકાશનું તાડન કર્યું અને માખણ નિમિત્તે પાણી વલોવ્યું કે અઘટિત અર્થબદ્ધ એ શાસ્ત્રનો में सल्यास प्रो. (४)
વળી મને લાગે છે કે કોઈ ક્રીડાપ્રિય માણસે છેતરવાની બુદ્ધિથી એ શાસ્ત્ર રચેલ લાગે છે, કારણ કે ધૂર્તકૃત કાવ્ય પણ વખત જતાં સિદ્ધાંત સમાન મનાય છે; (૫)