________________
पञ्चमः प्रस्तावः
८०१
अलमेत्तो एएणं पलालकप्पेण दुट्ठसत्थेणं । इय तक्किऊण पूसो परमविसायं गओ सहसा ।।६।।
एत्थंतरंमि सक्को सुहासणत्यो पउंजए ओहिं ।
कह भयवं भवमहणो विहरइ परमेसरो वीरो?, ।।७।। थूणागसन्निवेसे पेच्छइ पडिमट्ठियं जिणवरिंदं । नेमित्तियं च पूसं दूसंतं अत्तणो सत्यं ।।८।। तो सिग्धं वियडकिरीडकोडिमणिकिरणविच्छुरियगयणो तियसेसो जिणकमकमलवंदणत्थं लहं एइ, जहाभणियविहिणा य नमंसिऊण सामि महुरवयणेणं पूसं भणइ-'भद्द! किमेवं दूसेसि लक्खणसत्थं, नहु मिच्छाभासिणो महाणुभावा सत्थयारा, किं तुमए न सुओ एस ससुरासुरखयरनरनरेसरसिरपणयचलणो सिद्धत्थनरिंदनंदणो तिहुयणविक्खायकित्ती
अलम् अतः परं एतेन पलालकल्पेन दुष्टशास्त्रेण | इति तर्कयित्वा पूषः परमविषादं गतः सहसा ।।६।।
अत्रान्तरे शक्रः सुखासनस्थः प्रयुङ्क्ते अवधिम् ।
कुत्र भगवान् भवमथनः विहरति परमेश्वरः वीरः? ।।७।। थूणागसन्निवेशे प्रेक्षते प्रतिमास्थितं जिनवरेन्द्रम् ।
नैमित्तिकं च पूषं दूषयन्तं चाऽऽत्मनः शास्त्रम् ।।८।। ततः शीघ्रं विकटकिरीटकोटिमणिकिरणविच्छुरितगगनः त्रिदशेशः जिनक्रमकमलवन्दनार्थं लघुः एति। यथाभणितविधिना च नत्वा स्वामिनम् मधुरवचनेन पूषं भणति ‘भद्र! किमेवं दूषयसि लक्षणशास्त्रम्?, नो खलु मिथ्याभाषिणः महानुभावाः शास्त्रकाराः, किं त्वया न श्रुतः एषः ससुरासुर-खेचर-नरनरेश्वरशिरप्रणतचरणः सिद्धार्थनरेन्द्रनन्दनः त्रिभुवनविख्यातकीर्तिः धर्मवरचतुरन्तचक्रवर्ती खलमहिलामिव राजलक्ष्मी
માટે હવે ઘાસ તુલ્ય એ દુષ્ટ શાસ્ત્રથી સર્યું. એમ તર્ક કરતાં પૂષ એકદમ પરમ ખેદને પામ્યો. (૯) એવામાં સિંહાસન પર બેઠેલ ઇંદ્ર અવધિજ્ઞાનથી જોયું કે-“ભવમથન ભગવંત કેમ વિચરે છે?” (૭) ત્યાં ધૃણાગ સંનિવેશમાં તેણે પ્રભુને પ્રતિકાસ્થિત જોયા અને પૂષ નૈમિત્તિકને પોતાના શાસ્ત્રને દૂષિત ગણતો જોયો. (૮)
એટલે કીંમતી મુગટના સંખ્યાબંધ મણિઓના કિરણોથી ગગનને વિચિત્ર બનાવતો દેવેંદ્ર તરતજ ભગવંતના ચરણકમળને વાંદવા આવ્યો અને યથાકથિત વિધિથી સ્વામીને નમીને મધુર વચનથી તે પૂષને કહેવા લાગ્યો- હે ભદ્ર! લક્ષણશાસ્ત્રને આમ કેમ દૂષિત બનાવે છે? મહાનુભાવ શાસ્ત્રકારો કાંઇ મિથ્યાભાષી ન હતા. શું તેં સાંભળ્યું નથી કે સુરાસુરપતિ, વિદ્યાધર, નર, નરેશ્વરોએ જેમના ચરણે શિર નમાવેલ છે, ત્રિભુવનમાં જેમની કીર્તિ