________________
पञ्चमः प्रस्तावः
७९९ छक्खंडमहिमंडलोवभोगिणो चक्किणोव्व पवरलंछणा पयपद्धई एत्थ दीसइ। जइ पुण कहंपि कोइ अपत्तरज्जो वा, देसदसणकोऊहली वा, तहाविहविसमदसावडिओ वा चक्कवट्टी एवं भमेज्जा, पेच्छामि तं महापुरिसं। जइ पुण एयावत्थंमि इमंमि सेविज्जमाणंमि मम समीहियत्यसिद्धी जाएज्जत्ति परिभाविऊण तुरियगइए जाव कइवयपयंतरमुवगओ ताव दिट्ठो अणेण थूणागसन्निवेसस्स बहिया बहलपल्लवालंकियकंकेल्लितरुणो हेट्टओ पडिमासंठिओ जिणो, द₹ण य परमेसरस्स सिरिवच्छलंछियं वच्छयलं, दाहिणावत्तगंभीरं नाभिमंडलं, बालप्पवालपाडलं व करकमलं चिंतियमणेणं-न केवलं एयस्स चरणजुयले लक्खणं, सरीरंपि नियनियविभागाणुरूवलक्खणाणुगयं उवलक्खिज्जइ, ता कहं एवंविहा समत्थपसत्थलक्खणसंपया?, कहं परिजुन्नवत्थमेत्तंपि से न संपज्जइ? कहं वा समग्गभरहरज्जसिरिसूयणपरा तारिसा सामुद्दसत्थवयणविन्नासा?, कहं असंपज्जंतलुक्खभिक्खाहारकिसमेयस्स सरीरं?, अहो दूरं पच्चक्खेण विरुद्धं लक्खणसत्थं ।
यदि पुनः कथमपि कोऽपि अप्राप्तराज्यः वा, देशदर्शनकौतूहली वा तथाविधविषमदशाऽऽपतितः वा चक्रवर्ती एवं भ्रमति, प्रेक्षे तं महापुरुषम् । यदि पुनः एतदवस्थायां अस्मिन् सेव्यमाने मम समीहितार्थसिद्धिः जायेत इति परिभाव्य त्वरितगत्या यावत् कतिपयपदान्तरम् उपगतः तावदृष्टः अनेन थूणागसन्निवेशस्य बहिः बहुपल्लवालङ्कृतककेलितरोः अधः प्रतिमासंस्थितः जिनः, दृष्ट्वा च परमेश्वरस्य श्रीवत्सलाञ्छितं वक्षस्थलम्, दक्षिणावर्तगम्भीरं नाभिमण्डलम्, बालप्रवालपाटलमिव करकमलम् चिन्तितमनेन 'न केवलमस्य चरणयुगले लक्षणं, शरीरमपि निजनिजविभागाऽनुरूपलक्षणाऽनुगतम् उपलक्ष्यते । तदा कथम् एवंविधा समस्त प्रशस्तलक्षणसम्पद्?, कथं परिजीर्णवस्त्रमात्रमपि तस्य न सम्पद्यते?, कथं वा समग्रभरतराज्यश्रीसूचनपरा तादृशा सामुद्रशास्त्रवचनविन्यासा?, कथं असंपर्यन्तरुक्षभिक्षाऽऽहारकृशम् एतस्य शरीरम्? अहो! दूरं प्रत्यक्षेण विरुद्धम् लक्षणशास्त्रम् ।
કાંઈ કારણે રાજ્ય ન પામેલ હોય, અથવા દેશો જોવામાં કૌતુકી હોય કે તથાવિધ વિષમ દશામાં પડેલ ચક્રવર્તી એમ ભમતો હોવો જોઈએ તો તે મહાપુરુષને જોઉં અને આવી અવસ્થામાં તેની સેવા કરતાં મારા વાંછિત સિદ્ધ થશે.” એમ ચિંતવી ઉતાવળે ચાલતાં જ્યાં કંઇક ગયો તેવામાં ઘૂણાગ સંનિવેશની બહાર અગણિત પલ્લવોથી અલંકૃત અશોકવૃક્ષની નીચે પ્રતિમાએ રહેલા જિનેશ્વર તેના જોવામાં આવ્યા અને પ્રભુના શ્રીવત્સલાંછિત વક્ષસ્થળ, દક્ષિણાવર્તવડે ગંભીર નાભિમંડળ અને કોમળ પ્રવાલ સમાન રક્ત કરકમળને જોતાં તેણે વિચાર કર્યો કે-“એના ચરણયુગલમાં જ કેવલ લક્ષણો નથી પરંતુ શરીર પણ પોતપોતાના વિભાગને અનુરૂપ-યોગ્ય લક્ષણોવડે લાંછિત લાગે છે; તો સમસ્ત પ્રશસ્ત લક્ષણોની આવી સંપદા કેમ? જીર્ણ વસ્ત્ર માત્ર પણ એને કેમ મળતું નહિ હોય? અથવા તો સમગ્ર ભારતની રાજ્ય-લક્ષ્મીને સૂચવનાર સામુદ્ર-શાસ્ત્રનાં વચનો તેવાં કેમ? અને કષ્ટ સાંપડતા લુક્ષ ભિક્ષા-આહાર કરતાં એનું કુશ શરીર કેમ? અહો! આ તો લક્ષણ-શાસ્ત્ર સાક્ષાતુ અતિ વિરુદ્ધ ભાસે છે.