________________
७९८
श्रीमहावीरचरित्रम् इय एवमाइवयणेहि पसमसारेहिं अमयसरिसेहिं।
संठविया सुहमग्गे ते वसहा सेट्ठिणा सम्मं ।।८।। एवं च विसुज्झमाणज्झवसाणा सरीरवेयणं सहमाणा सेट्ठिभणिज्जमाणं पंचनमोक्कारं पडियच्छमाणा कालं काऊण नागकुमारेसु देवेसु उववण्णा, ते इमे कंबल-संबलत्ति ।। ___ इओ य-भयवं महावीरो नावुत्तिन्नो संतो जलतीरंमि इरियावहियं पडिक्कमिय सुरसरियापरिसरे ईसिजलोल्लसुहुमवालुगोवरि मंदं मंदं पयाइं निसिंतो थूणागसंनिवेसे गंतुं पयत्तो। नवरि सामिणो पडिफलंतचक्क-कमल-कुलिसंकुस-कलस-पासायपमुहपहाणलक्खणंकियं पयपंतिं नइपुलिणे पलोइऊण पूसो नाम सामुद्दलक्खणवियक्खणो चिंतिउमारद्धो-'अहो आजम्मकालाओऽवि अदिट्ठपुव्वा, अच्चंतमच्छरियभूया कस्सइ महाणुभावस्स
इति एवमादिवचनैः प्रशमसारैः अमृतसदृशैः ।
संस्थापितौ सुखमार्गे तौ वृषभौ श्रेष्ठिना सम्यग् ||८|| एवं च विशुध्यमानाऽध्यवसायौ शरीरवेदनां सहमानौ श्रेष्ठिभण्यमानं पञ्चनमस्कारं प्रतीच्छमानौ कालं कृत्वा नागकुमारेषु देवेषु उपपन्नौ, तौ इमौ कम्बल-शम्बलौ।
इतश्च भगवान् महावीरः नावुत्तीर्णः सन् जलतीरे इर्यापथिकां प्रतिक्रम्य सुरसरित्परिसरे इषज्जलाऽऽर्द्रसूक्ष्मवालुकोपरि मन्दं मन्दं पदानि निसरन् थूणागसन्निवेशे गन्तुं प्रवृत्तवान् । नवरं स्वामिनः प्रतिफलच्चक्र-कमल-कुलिशाङ्कुश-कलश-प्रासादप्रमुखप्रधानलक्षणाऽङ्कितां पदपङ्क्ति नदीपुलीने प्रलोक्य पूषः नामकः सामुद्रलक्षणविचक्षणः चिन्तयितुमारब्धवान् 'अहो! आजन्मकालाद् अपि अदृष्टपूर्वा, अत्यन्तमाश्चर्यभूता कस्यापि महानुभावस्य षट्खण्डमहीमण्डलोपभोगिनः चक्रिणः इव प्रवरलाञ्छना पदपद्धतिः अत्र दृश्यते ।
ઇત્યાદિ અમૃત તુલ્ય શ્રેષ્ઠ વચનોથી શ્રેષ્ઠીએ તે વૃષભાને બરાબર, શુભ માર્ગમાં સ્થાપન કર્યા. (૮)
એમ વિશુદ્ધ થતા અધ્યવસાયથી શરીર-વેદનાને સહન કરતા અને શ્રેષ્ઠીના કહેવા પ્રમાણે પંચ-નમસ્કારને સ્વીકારતા તે બંને મરણ પામીને નાગકુમાર દેવોમાં ઉત્પન્ન થયા. તે જ એ કંબલ-શંબલ હતા કે જેમણે ભગવંતને થતો ઉપસર્ગ દૂર કર્યો.
હવે નાવથી ઉતરતાં ભગવંત મહાવીર, નદી કિનારે ઇરિયાવહિયં પ્રતિક્રમી, ગંગાતીરે કિંચિત્ જલાÁ સૂક્ષ્મ વાલુકા-વેળુ ઉપર મંદ મંદ પગલે ચાલતાં ધૃણાગ સંનિવેશ પ્રત્યે જવા લાગ્યા. એવામાં નદીતીરે પ્રતિબિંબિત થયેલ ચક્ર, કમળ, વજ, અંકુશ, કળશ, પ્રાસાદ પ્રમુખ પ્રધાન લક્ષણોથી લક્ષિત સ્વામીની પદપંક્તિ જોઇ, પૂષ નામે કુશળ સામુદ્રિક ચિંતવવા લાગ્યો કે-“અહો! આ જન્મથી પણ કદાપિ જોવામાં ન આવેલ અને અત્યંત આશ્ચર્યભૂત, છ ખંડ મહામંડળના ભોક્તા કોઈ ચક્રવર્તી મહાનુભાવના જેવી પ્રવર લાંછન યુક્ત અહીં પદપંક્તિ દેખાય છે. કદાચ