________________
७९४
श्रीमहावीरचरित्रम् एत्तियकालं अणुकंपणट्ठया दिन्नमेसिमसणाई। साहम्मिगबुद्धीए एत्तो सव्वं करिस्सामि ।।२।।
साहम्मियवच्छल्लं जेण जिणिंदेहिं भुवणपणएहिं ।
सम्मत्तसुद्धिहेउं निद्दिट्ट धम्मियजणस्स ।।३।। अप्पुव्वो कोइ धुवं अहो पभावो जिणिंदवयणस्स। जं निसुणिऊण तिरियावि जंति वेरग्गमगंमि ।।४।।
इय चिंतिऊण सविसेसमायरं तेसिं दंसए सेट्ठी।
भव्वेसु पक्खवायं वहंति जं वीयरागाऽवि ।।५।। एवं च उचियकायव्वपरायणस्स सम्ममुवसंतचित्तस्स सरंति वासरा । अन्नया य तीए एतावत्कालं अनुकम्पनाय दत्तमेताभ्याम् अशनादिः । साधर्मिकबुद्ध्या अतः परं सर्वं करिष्यामि ।।२।।
साधर्मिकवात्सल्यं येन जिनेन्द्रैः भुवनप्रणतैः ।
सम्यक्त्वशुद्धिहेतुः निर्दिष्टं धार्मिकजनस्य ।।३।। अपूर्वः कोऽपि ध्रुवं अहो प्रभावः जिनेन्द्रवचनस्य। यद् निश्रुत्य तिर्यञ्चः अपि यान्ति वैराग्यमार्गे ||४||
। इति चिन्तयित्वा सविशेषम् आदरं तयोः दर्शयति श्रेष्ठी।
भव्येषु पक्षपातं वहन्ति यद् वीतरागाः अपि ।।५।। एवं च उचितकर्तव्यपरायणस्य सम्यग् उपशान्तचित्तस्य सरन्ति वासराः । अन्यदा च तस्यां नगर्यां “આટલો વખત અનુકંપા લાવીને એમને ચારો-પાણી આપ્યાં અને હવે સાધર્મિક-બુદ્ધિથી બધું કરીશ; (૨)
કારણ કે જગતપૂજ્ય જિનેશ્વરોએ સ્વામિવાત્સલ્ય એ ધાર્મિક જનોને માટે સમ્યક્તશુદ્ધિનું કારણ બતાવેલ छ. (3)
અહો! જિનવચનનો પ્રભાવ કંઇક અપૂર્વ છે કે જે સાંભળીને તિર્યંચો પણ વૈરાગ્યના માર્ગે જાય છે. (૪) એમ ધારીને શ્રેષ્ઠી તેમની પ્રત્યે વિશેષ આદર બતાવતો, કારણ કે વીતરાગો પણ ભવ્યોનો પક્ષપાત કરે છે.
એમ ઉચિત કર્તવ્યમાં પરાયણ અને અંતરમાં અધિક ઉપશાંત થતાં જિનદાસના દિવસો વ્યતીત થતા.