________________
७९५
पञ्चमः प्रस्तावः नयरीए भंडीरजक्खस्स जणेण जत्ता पत्थुया। तत्थ य विविहतुरगाइवाहणाधिरूढो निग्गंतूण सयलपुरलोओ तस्स पुरओ वाहं करेइ। इओ य-जिणदाससेट्ठिणो पियमित्तो अच्चंतकोऊहलिओ जक्खजत्ताए वाहियालिं काउमणो सेटिं अणापुच्छिऊण पणयभावेण कंबल-संबले गंतीए जोत्तिऊण गओ जक्खपुरओ, वाहिया महतीवेलं । ते य अच्चंतदरिसणिज्जायारत्तणेण अन्नन्नपणयिणा जणेण वाहिज्जमाणा, आरावेहनिस्सरंतरुहिरधारापरिगया, कोमलदेहा, अदिट्ठतहाविहवेयणा तुहियया नित्थामा जाया। तहाविहे य ते सेट्ठीगेहे बंधित्ता मित्तो पडिगओ। सेट्ठीवि भोयणसमए जाव जवसाइ घेत्तूणं एइ ताव पेच्छइ एए कंपंतदेहे, निस्सहगलंतनयणे, वणमुहनीहरंतसोणिए दोवि गोणए । एवंविहे य दट्ठण रुट्ठो पुच्छइ-अहो केण दुरायारेण इमे वराया इमं अवत्थमुवणीया?। निवेइयं च से जहावित्तं परियणेणं | तदायन्नणेण य समुप्पन्नो महंतो चित्तसंतावो। कंबल-संबलावि दृढघायजज्जरिय
भण्डिरयक्षस्य जनेन यात्रा प्रस्तुता । तत्र च विविधतुरगादिवाहनाऽधिरूढः निर्गत्य सकलपुरलोकः तस्य पुरतः वाहं करोति । इतश्च जिनदासश्रेष्ठिनः प्रियमित्रः अत्यन्त कौतूहलिकः यक्षयात्रायां वाहिकालीं कर्तुमनाः श्रेष्ठिनम् अनापृच्छ्य प्रणयभावेन कम्बल-शम्बलौ गन्त्री योजयित्वा गतः यक्षपुरतः, वाहिता महतीवेलाम् । तौ च अत्यन्तदर्शनीयाऽऽकारत्वेन अन्याऽन्यप्रणयिना जनेन उह्यमानौ, आरावेधनिस्सरद्रुधिरधारापरिगतौ, कोमलदेहौ, अदृष्टतथाविधवेदनौ त्रुटितहृदयौ निःस्थामौ जातौ । तथाविधौ च तौ श्रेष्ठिगृहे बद्ध्वा मित्रं प्रतिगतम् । श्रेष्ठी अपि भोजनसमये यावद् यवसादि गृहीत्वा एति तावत्प्रेक्षते एतौ कम्पमानदेही, निःसहगलन्नयनौ, व्रणमुखनिहरत्शोणितौ द्वौ अपि वृषभौ । एवंविधौ च दृष्ट्वा रुष्टः पृच्छति 'अहो! केन दुराचारेण इमौ वराको इमामवस्थाम् उपनीतौ?।' निवेदितं च तस्य यथावृत्तं परिजनेन । तदाऽऽकर्णनेन च समुत्पन्नः महान् चित्तसन्तापः । कम्बल-शम्बलौ अपि दृढघातजर्जरितशरीरौ, अनशनं
એકદા તે નગરીમાં લોકોએ ભંડીર યક્ષની યાત્રા માંડી. ત્યાં અનેક અશ્વાદિ વાહન પર આરૂઢ થઇ સમસ્ત પૌરજનો તેની આગળ વાહનો દોડાવતા. એવામાં જિનદાસ શેઠનો પ્રિય મિત્ર કે જે અત્યંત કૌતુહલી હતો તેને યક્ષયાત્રામાં વાહન દોડાવવાની ઈચ્છા થતાં, પ્રણયભાવને લીધે શેઠને પૂછ્યા વિના કંબલ-શંબલને ગાડીમાં જોતરીને તે યક્ષ સમક્ષ ગયો. ત્યાં ઘણી વાર તેમને ચલાવ્યા. વળી તેમનો આકાર અત્યંત રમણીય હોવાથી અન્ય અન્ય પ્રણયી જનોએ ચલાવતાં, આરાધથી (આર મારતાં) નીકળતી રૂધિર-ધારાએ વ્યાપ્ત, કોમળ કાયવાળા, પૂર્વે તથાવિધ વેદનાથી અજ્ઞાત એવા તે બંને વૃષભો હૃદય તૂટતાં નિસ્તેજ થઈ ગયા. તેવી સ્થિતિમાં તેમને શેઠના ઘરે બાંધીને પેલો મિત્ર ચાલ્યો ગયો. એવામાં ભોજનસમય થતાં શેઠ પણ જેટલામાં જવ-તૃણાદિ લઇને આવ્યો તેવામાં શરીરે કંપતા, લોચનથી મંદ અશ્રુ વહેતા અને જેમના વણના મુખમાંથી રક્તધાર વહી રહી છે એવા તે બંને વૃષભ શેઠના જોવામાં આવ્યા. તેમને એવી હાલતમાં જોતાં શ્રેષ્ઠી રોષ લાવીને પૂછવા લાગ્યો-“અરે! કયા દુરાચારે આ બિચારા વૃષભોને આવી દુર્દશા પમાડી?” એટલે પરિજને વીતક વાત કહી સંભળાવી, જે સાંભળતાં તેના મનમાં ભારે સંતાપ ઉત્પન્ન થયો. કંબલ-શંબલ પણ દઢ મારથી શરીરે જર્જરિત થતાં અનશન કરવાની