________________
पञ्चमः प्रस्तावः
दुरणुपालणिज्जा हवंतित्ति खणं विगप्पिऊण जिणवरवयणायन्नणसमुप्पन्नकरुणापूरपूरियहियएणं संगोविया सेट्ठिणा, पइदिणं दावेइ किणिऊण य तेसिं फासुगचारिं, पणामेइ वत्थगलियं सलिलं । एवं पइदिणं उदंते वट्टइ । सो य सावगो अट्ठमिचाउद्दसीसु आहारपोसहं सरीरसक्कारपोसहं बंभचेरपोसहं अव्वावारपोसहं च पडिपुन्नं काऊण सामाइयपडिवन्नो समणसमो, अइयारपंकपरिरक्खणपरो, धम्मसत्थपोत्थयं वाएइ, नियपरियणो य पंजलिउडो चित्तलिहिओव्व निसामेइ, तेऽवि कंबलसंबला अहाभद्दयाए तहाविहमोहणिज्जकम्मलाघवेण य थिरीकयसवणउडा, अव्वक्खित्तचित्ता सन्नित्तणेण मुणियजुत्ताजुत्ता सम्मं सुणंति, जायभवभया य जद्दिवसं सावगो उववासं कुणइ तद्दिवसं तेऽवि चारिं पाणियं च परिचयंति, पुणो पुणो दिज्जमाणंपि न गिण्हंतित्ति ।
अह तेसु तिरियजोणीसमुब्भवेसुवि तवं करेंतेसु । सगुणत्ति पक्खवायं वहमाणो चिंतए सेट्ठी ||१||
७९३
जिनवरवचनाऽऽकर्णनसमुत्पन्नकरुणापूरपूरितहृदयेन सगोपितौ श्रेष्ठिना, प्रतिदिनं दापयति क्रीत्वा च तयोः प्रासुकचारीम्, अर्पयति वस्त्रगलितं सलिलम् । एवं प्रतिदिनं उदन्तः वर्तते । सः च श्रावकः अष्टमीचतुदश्योः आहारपौषधम्, शरीरसत्कारपौषधम्, ब्रह्मचर्यपौषधम् अव्यापारपौषधं च प्रतिपूर्णं कृत्वा सामायिकप्रतिपन्नः श्रमणसमः अतिचारपङ्कपरिरक्षणपरः धर्मशास्त्रपुस्तकं वाचयति, निजपरिजनश्च प्राञ्जलीपुटः चित्रलिखितः इव निश्रुणोति । तेऽपि कम्बल -शम्बलौ यथाभद्रतया तथाविधमोहनीयकर्मलाघवेन च स्थिरीकृतश्रवणपुटौ, अव्याक्षिप्तचित्तौ संज्ञित्वेन ज्ञातयुक्तायुक्तौ सम्यग् श्रुण्वतः, जातभवभयौ च यद्दिवसं श्रावकः उपोषितं करोति तद्दिवसं तौ अपि चारीं पानं च परित्यजतः पुनः पुनः दीयमानमपि न गृह्णीतः ।
अथ तयोः तिर्यग्योनिसमुद्भूतयोः अपि तपः कुर्वतोः ।
सगुण इति पक्षपातं वहन् चिन्तयति श्रेष्ठी ।।१।।
જિનદાસે તે બાળવૃષભોને ઘરે બાંધ્યા. પ્રતિદિન તે પ્રાસુક ચારો લઇને તેમને આપતો અને વસ્ત્રે ગાળેલ પાણી પાતો. એમ પ્રતિદિન સાર-સંભાળ લેવા લાગ્યો. વળી તે શ્રાવક અષ્ટમી, ચતુર્દશીના દિવસે આહાર-પૌષધ, શરીર-સત્કા૨પૌષધ, બ્રહ્મચર્ય-પૌષધ અને અવ્યાપાર-પૌષધ એમ ચાર પ્રકારે પૌષધ લઇ, સામાયિકમાં શ્રમણ સમાન થઈ, અતિચાર-પંકથી રહિતપણે ધર્મશાસ્ત્રનું પુસ્તક વાંચતો અને તેના પરિજનો અંજલિ જોડી જાણે ચિત્રમાં આળેખાયા હોય તેમ એકચિત્તે તે સાંભળતા, તેમજ ભદ્રકભાવ અને તથાવિધ મોહનીયકર્મના લાઘવથી શ્રવણપુટ સ્થિર કરી, એકાગ્રમને, સંક્ષિપણાને લીધે યુક્તાયુક્તને જાણતા એવા તે કંબલ અને શંબલ વૃષભો પણ સમ્યક્ પ્રકારે સાંભળતાં અને સંસારથી ભીતિ પામતાં, જે દિવસે તે શ્રાવક ઉપવાસ કરતો તે દિવસે તેઓ પણ ચારા-પાણીનો ત્યાગ કરતા, વારંવાર આપ્યા છતાં તે લેતા નહિ.
હવે તે તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયા છતાં તપ કરતા હોવાથી ‘એ ગુણવંત છે' એમ ધારી તેમનો પક્ષપાત કરતાં શ્રેષ્ઠી ચિંતવવા લાગ્યો કે- (૧)