________________
७९०
श्रीमहावीरचरित्रम् गिण्हइ। अन्नदियहे य तीए आभीरी भणिया, जहा-'भद्दे! तुमं पइदियहं मम घरे महियं घेत्तूण आगच्छेज्जाहि, अहं जेत्तियं तुमं आणेसि तेत्तियं गिहिस्सामि, अन्नत्य मा वच्चिहिसि।' पडिवन्नं च इमं तीए । एवं च पइदिणदंसणेणं निक्कवडकय-विक्कयकरणेण य समुप्पन्नो तासिं परोप्परं सिणेहाणुबंधो। अंतरंतरा य साविगा से गंधपुडिगाइदाणेण उवयारं करेइ । इयरीवि सविसेसं दुद्धं दहिं पणामेइ । अन्नया य आभीरीए कन्नगाविवाहो पारद्घो। तओ सा जिणदासं साहुदासिं च सपणयं भणिउमारद्धा
जइवि न आसणदाणेऽवि तुम्ह सामत्थमत्थि मे किंपि। तहवि सिणेहवसेणं किमवि अहं विन्नविउकामा ।।१।।
किर गुरुमणोरहेहिं सुहिसयणविसिट्ठगोट्ठिकज्जेण ।
अम्हारिसेण जायइ सुचिरेण महूसवारंभो ।।२।। यथा 'भद्रे! त्वं प्रतिदिवसं मम गृहे मथितं गृहीत्वा आगमिष्यसि, अहं यावन्मात्रं त्वं आनयसि तावन्मात्रं ग्रहीष्यामि, अन्यत्र मा व्रजिष्यसि। प्रतिपन्नं च इदं तया। एवं च प्रतिदिनदर्शनेन निष्कपटक्रयविक्रयकरणेन च समुत्पन्नः तयोः परस्परं स्नेहाऽनुबन्धः । अन्तराऽन्तरा च श्राविका तस्याः गन्धपुटिकादिदानेन उपचारं करोति । इतराऽपि सविशेषं दुग्धम् अर्पयति । अन्यदा च आभीर्याः कन्याविवाहः प्रारब्धः । ततः सा जिनदासं साधुदासी च सप्रणयं भणितुमारब्धा
यद्यपि न आसनदानेऽपि युवयोः सामर्थ्यमस्ति मम किमपि । तथाऽपि स्नेहवशेन किमपि अहं विज्ञप्तुकामा ।।१।।
किल गुरुमनोरथैः सुहृत्-स्वजनविशिष्टगोष्ठीकार्येण ।
अस्मादृशाणां जायते सुचिरेण महोत्सवाऽऽरम्भः ।।२।। એવામાં એક દિવસે તેણે ગોવાલણીને કહ્યું કે-“તું પ્રતિદિન દૂધ લઇને મારા ઘરે આવતી જજે. જેટલું દૂધ તું લાવીશ તેટલું હું લઇશ. બીજે ક્યાંય તું જતી નહિ.ગોવાલણે તેનું આ વચન સ્વીકાર્યું. એમ પ્રતિદિન એક બીજાને જોવાથી અને નિષ્કપટ ક્રિય-વિક્રય કરવાથી તેમનો પરસ્પર સ્નેહાનુબંધ વધી પડ્યો. વચવચમાં શ્રાવિકા તેને સુગંધી દ્રવ્ય આપતી અને ગોવાલણ પણ તેના બદલામાં તેને વિશેષ દૂધ-દહીં આપવા લાગી.
એવામાં એકદા ગોવાલણે પોતાની કન્યાનો વિવાહ માંડ્યો એટલે જિનદાસ અને સાધુદાસીને તે પ્રેમપૂર્વક 34 सा
જો કે તમને આસન-દાન કરવાનું પણ મારામાં કાંઈ સામર્થ્ય નથી, તથાપિ સ્નેહાનુબંધને લીધે હું કાંઇક तमने विनंति ३ . (१)
મિત્ર-સ્વજન-સંબંધીઓમાં વિશેષતા બતાવવા માટે મોટા મનોરથ કરતાં લાંબા વખતે અમારા જેવાથી महोत्सवनी प्रारंभ २७, (२)