________________
पञ्चमः प्रस्तावः
७८९ दोन्निवि अच्चंतधम्मकरणलालसाइं, अणवरयगुरूवएसपालणपरायणाई, फासुयएसणिएहिं असण-पाण-खाइम-साइमेहिं मुणिजणं पडिलाभेमाणाइं कालं वोलंति । अन्नं च
संसारावत्तविचिन्तणप्पभीयाइं जइवि अच्चत्थं । जइवि य गिहवाससमुत्थदोसपरिसंकियमणाई ।।१।।
तहविहु गिहंमि अन्नोन्नगाढपेमाणुबंधभावेणं ।
समणत्तणं पवज्जिउकामाइंवि ताइं निवसंति ||२|| जुम्मं । तेहि य अन्नया सुगुरुपायमूले सुणिऊण तिरियाइअसंजयपाणिपरिग्गहतिव्वपावोवलेवासमंजस्सं गहियं गो-महिसिचउप्पयाण पच्चक्खाणं, अन्ने य अंगी कया बहवे अभिग्गहविसेसा । अह घेणूणमभावे साहुदासी साविगा दिवसे दिवसे गोरसं आभीरिहत्थाओ नामकः श्रावकः | साधुदासी नाम्ना तस्य भार्या । तौ च द्वौ अपि अत्यन्तधर्मकरणलालसौ, अनवरतगुरूपदेशपरायणौ, प्रासूकैषणीयैः अशन-पान-खादिम-स्वादिमैः मुनिजनं प्रतिलाभमानौ कालं व्यतिक्रमेते। अन्यच्च
संसाराऽऽवर्तविचिन्तनप्रभीतौ यद्यपि अत्यन्तम् । यद्यपि च गृहवाससमुन्थदोषपरिशङ्कितमनौ ।।१।।
तथापि खलु गृहे अन्योन्यगाढप्रेमानुबन्धभावेन ।
श्रमणत्वं प्रतिपत्तुकामौ अपि तौ निवसतः ||२|| युग्मम् । ताभ्यां चाऽन्यदा सुगुरुपादमूले श्रुत्वा तिर्यगाद्यसंयतप्राणिपरिग्रहतीव्रपापोपलेपाऽसमञ्जसं गृहीतं गो-महीषचतुष्पदानां प्रत्याख्यानम् । अन्ये च अङ्गीकृताः बहवः अभिग्रहविशेषाः । अथ धेनूनाम् अभावे साधुदासी श्राविका दिवसे दिवसे गोरसं आभीरीहस्ताद् गृह्णाति । अन्यदिवसे च तया आभीरी भणिता
તે બંને ધર્મસાધનમાં અત્યંત તત્પર બની, સતત ગુરુ ઉપદેશ પાળવામાં પરાયણ રહેતાં. પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી મુનિઓને પ્રતિલાલતાં કાળ નિર્ગમન કરે છે, અને વળી
સંસાર-ભ્રમણના ચિંતનથી જો કે અત્યંત ભીત છતાં, જો કે ગૃહવાસના દોષોથી મનમાં સાશંક છતાં અને શ્રમણત્વ સ્વીકારવાને આતુર છતાં અન્યોન્ય ગાઢ પ્રેમાનુબંધને લીધે તેઓ ગૃહવાસમાં રહે છે. (૧૨)
એકદા સુગુરુ પાસે તિર્યંચાદિ-અસંયતનો પોતાના હાથે પરિગ્રહ વધારવો તે તીવ્ર પાપને વધારનાર હોવાથી અયુક્ત છે.” એમ સાંભળતાં તેમણે ગો-મહિષી પ્રમુખ ચતુષ્પદોનું પ્રત્યાખ્યાન લીધું અને બીજા પણ ઘણા અભિગ્રહો અંગીકાર કર્યા. પછી ગાય-ભેંસના અભાવે સાધુદાસી શ્રાવિકા પ્રતિદિન ગોવાલણ પાસેથી દૂધ લેવા લાગી.