SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः प्रस्तावः वियडपाणिसंपुडेणुप्पाडिऊण नावा नइपरिसरंमि पमुक्का । अह सो सुदाढनागो महिड्डिओ जइवि तहवि खीणबलो । आसन्नमरणनिब्भररणरणगुच्छायउच्छाहो ।।१।। अप्पड्ढिएहिवि तया कंबलसंबलभिहाणदेवेहिं । अहिणवदेवत्तणदिव्वसत्तिणा निज्जिओ झत्ति ||२|| उद्धियदाढे नागेव्व निव्विसे निम्मिए सुदाढंमि । नागकुमारा ताहे वंदित्तु जिणं विणयपणया ।।३।। मुंचंति पुप्फपयरं सुरहिं गंधोदयं च वरिसंति। गायंति भत्तिभरनिस्सरंतरोमंचकंचुइया ।।४।। नागकुमारः सुदंष्ट्रेण सह योद्धुम्, द्वितीयेनाऽपि विकटपाणिसम्पुटेन उत्पादयित्वा नौः नदीपरिसरे प्रमुक्ता । अथ सः सुदंष्ट्रनागः महर्द्धिकः यद्यपि तथापि क्षीणबलः । आसन्नमरणनिर्भर-रणरणकाऽवछादितोत्साहः ||१|| अल्पर्द्धिकाभ्यामपि तदा कम्बल-शम्बलाभिधानदेवाभ्याम् । अभिनवदेवत्वदिव्यशक्तिना निर्जितः झटिति ||२|| उद्धृतदंष्ट्रः नागः इव निर्विषे निर्मिते सुदंष्ट्रे। नागकुमारौः तदा वन्दित्वा जिनं विनयप्रणतौ ।।३।। ७८७ मुञ्चतः पुष्पप्रकरं, सुरभि गन्धोदकं च वर्षयतः । गायतः भक्तिभरनिस्सरद्रोमाञ्चकञ्चुकाः || ४ || લાગ્યો અને બીજાએ વિસ્તૃત હસ્ત-સંપુટમાં ઉપાડીને નૌકા નદી કિનારે મૂકી. હવે તે સુદાઢ જો કે મહર્દિક હતો, છતાં અત્યારે મરણ પાસે આવતાં તેનું બળ ક્ષીણ થયું અને ભારે વ્યાકુળતાથી વ્યાપ્ત થતાં તેનો ઉત્સાહ ભાંગી ગયો, (૧) જેથી તે વખતે શંબલ અને કંબલ અલ્પ ઋદ્ધિવાળા છતાં અભિનવ દેવત્વની દિવ્ય શક્તિથી તેમણે સુદાઢને तरत छती सीधो. (२) એટલે દાઢ ખેંચી લેતાં નાગની જેમ સુદાઢને નિર્વિષ કરી, નાગકુમારો વિનયપૂર્વક ભગવંતને નમી, સુગંધી પુષ્પો તથા ગંધોદક વરસાવતા, ભારે ભક્તિથી રોમાંચિત થઇ ગાન કરવા લાગ્યા. (૩/૪)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy