________________
७८६
श्रीमहावीरचरित्रम् भग्गो तडत्ति कूवयखंभो, जज्जरिओ सियवडो, वामूढो कन्नधारो, मरणभयभीओ इट्ठदेवए सुमरिउं लग्गो नावाजणो, अवि य
संचलियमच्छ-कच्छव-जलकरिकरघायजज्जरतरंगे। तारापहमोगाढे सलिलुप्पीले महापबले ।।१।।
पव्वयमहोल्लकल्लोलपेल्लणुव्वेल्लिरी सफरिगव्व ।
बोलेउं आढत्ता ताहे नावा सुदाढेण ||२|| जुम्मं । एत्यंतरे कंबल-संबलाभिहाणा दो नागकुमारदेवा तक्खणचलियासणा परमत्थजाणणट्ठा जाव ओहिं पउंजंति ताव पासंति भयवंतं नावारूढं सुदाढेण जले बोलिउमाढत्तंति। तं च पासित्ता अलाहि सेसकज्जेहिं, सामि ताव मोयावेमोत्ति चिंतिऊण वेगेण समागया तं पएसं। आवडिओ य एगो नागकुमारो सुदाढेण सह जुज्झिउं, बीएणवि श्वेतपटः, व्यामूढः कर्णधारः, मरणभयभीतः इष्टदेवतां स्मर्तुं लग्नः नौजनः । अपि च
सञ्चलितमत्स्य-कच्छप-जलकरिकरघातजर्जरतरङ्गे। तारपथम् अवगाढे सलिलोत्पीले महाप्रबले (सति) ।।१।।
पर्वतमहाकल्लोलप्रेरणोद्वेलयन्ती शफरी इव ।
ब्रोडितुं आरब्धा तदा नौः सुदंष्ट्रेण ||२|| युग्मम् । अत्रान्तरे कम्बल-शम्बलाऽभिधानौ द्वौ नागकुमारदेवौ तत्क्षणचलिताऽऽसनाः परमार्थज्ञानाय यावद् अवधिं प्रयुञ्जन्ति तावत् पश्यन्ति भगवन्तं नावारूढं सुदंष्ट्रेण जले ब्रोडितुम् आरब्धम् । तच्च दृष्ट्वा 'अलं शेषकार्यैः, स्वामिनम् तावद् मोचयावः' इति चिन्तयित्वा वेगेन समागताः तं प्रदेशम् । आपतितश्च एकः
ગયો, સઢ જર્જરિત થયો, નાવિક લાચાર બન્યો અને નાવમાં બેઠેલા લોકો મરણના ભયથી ઇષ્ટદેવને સંભારવા લાગ્યા. વળી
ચાલતા મત્સ્ય, કાચબા અને જળહસ્તીના કરાઘાતથી તરંગો જર્જરિત થતા અને મહાપ્રબલ જલપ્રવાહ આકાશમાર્ગે ઉછળે છતે પર્વતના જેવા મોટા કલોલથી પ્રેરાઇને ચપળ બનેલ માછલીની જેમ સુદાઢ નાવને 1434 साग्यो. (१/२)
એવામાં કંબલ અને શંબલ નામના બે નાગકુમાર દેવો તરત આસન ચલાયમાન થતાં જેટલામાં અવધિજ્ઞાનથી જુએ છે તો “નાવારૂઢ ભગવંતને સુદાઢ ગંગાજળમાં ડૂબાડવા લાગ્યો છે.” એટલે “હવે શેષ કાર્યોથી સર્યું. પ્રથમ ભગવંતને મૂકાવીએ' એમ ધારી એકદમ તેઓ તે સ્થાને આવ્યા. તેમાં એક નાગકુમાર સુદાઢ સાથે યુદ્ધ કરવા