________________
पञ्चमः प्रस्तावः
जीयस्स एत्तियं चिय पसंसणिज्जं जए सुपुरिसाणं । उवयारे उवयारो जं किज्जइ वेरिए वेरं ||६||
आसन्नमुवगयंपि हु मरणं मम चित्तनिव्वुइं जणइ । जं पुव्ववइरसाहणमुवट्ठियं एत्थ पत्थावे ।।७।।
इय असरिसनिच्चामरिसपगरिसायंबअच्छिविच्छोहो । सो चिंतिउं सुदाढो वेगेण जिणंतियं पत्तो ||८||
अह अंतलिक्खमुवागएण किलकिलारावं कुणमाणेणं तेण 'अरे रे कत्थ वच्चिह—त्ति भणिऊण विउव्विओ संवत्तगमहापवणो । तेण पहणिज्जमाणे उम्मूलिया तरुणो, टलटलिया कुलसेला, थरहरियं धरणिवट्टं, दूरमुच्छलियं गंगासलिलं, विसंठुला डोल्लिया नावा
जीवस्य एतावद् एव प्रशंसनीयं जगति सत्पुरुषाणाम् । उपकारे उपकारः यत् क्रियते वैरिणा वैरम् ||६||
आसन्नमुपगतमपि खलु मरणं मम चित्तनिवृत्तिं जनयति । यद् पूर्ववैरसाधनमुपस्थितम् अत्र प्रस्तावे ।।७।।
७८५
इति असदृशनित्याऽऽमर्षप्रकर्षआताम्रअक्षिविक्षोभः । सः चिन्तयित्वा सुदंष्ट्रः वेगेन जिनाऽन्तिकं प्राप्तः || ८ ||
अथ अन्तरीक्षमुपागतेन किल - किलाऽऽरावं कुर्वता तेन 'अरे रे ! कुत्र व्रजिष्यसि' इति भणित्वा विकुर्वितः संवर्तकमहापवनः । तेन प्रहन्यमाने उन्मूलिताः तरवः, 'टलटल' ध्वनिताः कुलशैलाः, कम्पितं धरणीपृष्ठम्, दूरमुच्छलितं गङ्गासलिलम्, विसंस्थुला दोलिता नौः, भग्नः तडिति कूपस्तम्भः, जर्जरितः
સત્પુરુષો જગતમાં જીવિતનું ફળ એટલું જ બતાવે છે કે ઉપકાર પ્રત્યે ઉપકાર. અને વૈરી પ્રત્યે જે વૈર सेवामां खावे, (५)
જેથી અત્યારે મરણ પાસે આવ્યા છતાં મારા મનને સંતોષ થાય છે કે આ અવસરે પૂર્વનું વૈર લેવાનો પ્રસંગ भण्यो.' (७)
એમ અસાધારણ ક્રોધના પ્રકર્ષથી કંઇક લાલ લોચનપૂર્વક ચિંતવીને તે સુદાઢ તરતજ પ્રભુ પાસે આવ્યો. (૮)
પછી આકાશમાં રહી કિલકિલ અવાજ કરતાં તેણે કહ્યું કે-અરે! હવે તમે ક્યાં જવાના છો?' એમ કહેતાં તેણે સંવર્તક મહાપવન વિકુર્યો. તેનાથી પ્રતિઘાત પામતાં વૃક્ષો ઉન્મૂલિત થયાં, કુલપર્વતો ચલાયમાન થયા, ધરણી કંપવા લાગી, ગંગાજળ આઘે ઉછળવા લાગ્યું, નૌકા આમતેમ ડોલવા લાગી, મુખ્ય સ્તંભ તડતડાટ કરતો ભાંગી