________________
७८४
श्रीमहावीरचरित्रम एत्थावसरंमि जिणं नावारूढं पलोइउं पावो। संभरियपुव्ववेरो नागसुदाढो विचिंतेइ ।।१।।
एसो सो जेण पुरा तिविठ्ठचक्कित्तणमुवगएणं।
गिरिकंदरमल्लीणो सीहत्ते वट्टमाणोऽहं ।।२।। सच्छंदविविहकीलाविणोयलीलाविलासदल्ललिओ। परिजुन्नपडोव्व दुहा विफालिओ पाणिणा घेत्तुं ।।३।।
एयस्स किमवरद्धं तइया विजणे वणे वसंतेणं?।
जेण तहा निहओऽहं अनिमित्तियसत्तुणा इमिणा? ||४|| ता मज्झ पुन्नपगरिसवसेण जायं समीहियं अज्ज । जं एस वेरिओ चक्खुगोयरं सयमिहावडिओ ।।५।। अत्राऽवसरे जिनं नौरूढं प्रलोक्य पापः । स्मृतपूर्ववैरः नागसुदाढः (=सुदंष्ट्रः) विचिन्तयति ।।१।।
एषः सः येन पुरा त्रिपृष्ठचक्रित्वमुपगतेन ।
गिरिकन्दराम् आलीनः सिंहत्वे वर्तमानः अहम् ।।२।। स्वच्छन्दविविधक्रीडाविनोदलीलाविलासदुर्ललितः । परिजीर्णपटः इव द्विधा विस्फालितः पाणिभ्यां गृहीत्वा ।।३।।
एतस्य किम् अपराद्धं तदा विजने वने वसता?।
येन तथा निहतः अहम् अनिमित्तशत्रुणा अनेन ।।४।। तस्माद् मम पुण्यप्रकर्षवशेन जातं समीहितं अद्य। यदेषः वैरिः चक्षुगोचरं स्वयमिहाऽऽपतितः ।।५।।
એવામાં ભગવંતને નૌકામાં બેઠેલ જોઇ, પૂર્વના વૈરને યાદ કરતાં પાપી નાગસુદાઢ દેવ ચિતવવા લાગ્યો કે-(૧)
આ તે જ છે કે પૂર્વે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જેણે ગિરિગુફામાં રહેલ, સિંહપણામાં વર્તમાન અને સ્વચ્છેદે વિવિધ ક્રિીડાના વિનોદ અને લીલાવિલાસમાં મસ્ત એવા મને જીર્ણ પટની જેમ હાથમાં લઈને ચીરી નાખ્યો. (૨૩)
તે વખતે નિર્જન વનમાં વસતાં મે એનો શો અપરાધ કર્યો હતો કે નિષ્કારણ શત્રુ એવા એણે મને તેવી રીતે भारी नाप्यो, (४)
તો પુણ્યપ્રકર્ષથી આજે મારી ઈચ્છા પૂર્ણ થઇ કે એ વૈરી પોતે અહીં જોવાયો. (૫)