________________
७८२
श्रीमहावीरचरित्रम् विसुद्धसीलसुरभिसरीरो सुरभिपुरं अइक्कमिऊण संपत्तो जलहिपवाहाणुकारिवारिपसरं सयलसरियापवरं गंगामहानइं, अविय
पवणुच्छालियजलकणसेयवससिणिद्धतीरतरुसंडं । अन्नोन्नप्फिडणविफुट्टलोलकल्लोलरवमुहलं ।।१।।
पप्फुरियफारडिंडीरपिंडपंडुरियतारतीरंतं ।
जिणदंसणतोसवसा तक्खणविहियट्टहासं च ।।२।। वणकुंजरकुलमज्जणविदलियसिप्पिउडमोत्तियसमिद्धं । वियरंतहंस-सारस-रहंगरवमणहरदियंतं ।।३।।
अतिक्रम्य सम्प्राप्तः जलधिप्रवाहाऽनुकारिवारिप्रसरां सकलसरित्प्रवरां गङ्गामहानदीम्, अपि च -
पवनोच्छालितजलकणसेकवशस्निग्धतीरतरुखण्डम्। अन्योन्यस्फेटनविस्फुटलोलकल्लोलरवमुखरम् ।।१।।
प्रस्फुरितस्फारडिण्डीरपिण्डपाण्डुरिततारतीरान्तम्।
जिनदर्शनतोषवशात् तत्क्षणविहिताऽट्टहासं च ।।२।। वनकुञ्जरकुलमज्जनविदलितशुक्तिपुटमौक्तिकसमृद्धम् । विचरद्धंस-सारस-रथाङ्गरवमनोहरदिगन्तम् ।।३।।
શીલવડે સુરભિ શરીરયુક્ત એવા તે સુરભિપુર ઓળંગી, સાગરના પ્રવાહ સમાન જળ-પ્રસારયુક્ત તથા બધી નદીઓમાં શ્રેષ્ઠ એવી ગંગા મહાનદી આગળ આવ્યા, કે જ્યાં
પવનથી ઉછળતા જળકણોના સિંચનવડે તીર વૃક્ષો સ્નિગ્ધ થઈ રહ્યાં છે, અન્યોન્ય એકત્ર થઇને છૂટા પડતા લોલકલ્લોલના ધ્વનિવડે શબ્દાયમાન, (૧)
જિનેશ્વરના દર્શનથી સંતુષ્ટ થતાં તત્કાલ જાણે અટ્ટહાસ્ય કરતી હોય તેમ પ્રસરતા ભારે ફીણના પિંડવડે જેના તીરનો પ્રાંત ભાગ ઉડૂલ થઇ રહ્યો છે, (૨)
વનહસ્તીઓના મજ્જનથી ભાંગેલ છપોના મોતીઆવડે સમૃદ્ધ, વિચરતા હંસ, સારસ અને ચક્રવાકના ४१२१५3 मनो३२, (3)