SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ७८१ पञ्चमः प्रस्तावः तं चिय दिणं पसत्थं सोच्चिय समओ समत्थसुहहेऊ। जत्थ भुवणेक्कबंधव! तुह मुहकमलं पलोएमो ।।३।। अइनिस्सारस्सवि जीवियस्स पत्तं मए फलं अज्ज | जं तुम्ह चरणफरिसणपवित्तियं उत्तमंगं मे ।।४।। इय जिणनाहं थोउं बहुप्पयारं पराए भत्तीए । राया पुरजणसहिओ जहागयं पडिनियत्तोत्ति ।।५।। भयवंपि सुरहिपुरनयराभिमुहं वच्चइ । तत्थ य अंतरा पएसिनरवइसमीवमागच्छमाणा पंचहिं रहेहिं निज्जगा रायाणो भयवंतं दद्दूण पूयं सक्कारं सव्वायरेण कुणंति। सामीऽवि नियप्पभावप्पबोहियसत्तसंघाओ, बहुविहउग्गतवविसेसपणस्समाणासेसनिविडकम्मंसो, तदेव दिनं प्रशस्तं सः एव समयः समस्तसुखहेतुः । यत्र भुवनैकबान्धव! तव मुखकमलं प्रलोकयामः ।।३।। अतिनिःसारस्याऽपि जीवितव्यस्य प्राप्तं मया फलमद्य । यत्तव चरणस्पर्शनपवित्रितम् उत्तमाङ्गं मम ।।४।। इति जिननाथं स्तुत्वा बहुप्रकारं परयाभक्त्या | राजा पुरजनसहितः यथाऽऽगतं प्रतिनिवृत्तः ।।५।। भगवानपि सुरभिपुरनगराभिमुखं व्रजति । तत्र च अन्तरा प्रदेशिनरपतिसमीपमाऽऽगम्यमाणाः पञ्चभिः रथैः निर्याताः राजानः भगवन्तं दृष्ट्वा पूजां, सत्कारं सर्वाऽऽदरेण कुर्वन्ति । स्वामी अपि निजप्रभावप्रबोधितसत्त्वसङ्घातः बहुविधोग्रतपोविशेषप्रणश्यमाणाशेषनिबिडकर्मांऽशः, विशुद्धशीलसुरभिशरीरः सुरभिपुरं હે ભુવનના એક બાંધવ! જ્યાં તમારું મુખ-કમળ દૃષ્ટિગોચર થાય છે, તે જ દિવસ પ્રશસ્ત અને તે જ સમય समस्त सुमना ॥२५॥३५ छ. (3) જે મારું ઉત્તમાંગ તમારા ચરણ-સ્પર્શથી પવિત્ર થયું, તેથી અતિનિસ્તાર એવા જીવિતનું પણ મેં આજે ફળ भगव्यु. (४) એ રીતે પરમ ભક્તિથી બહુ પ્રકારે જિનેશ્વરને સ્તવી રાજા નગરજનો સહિત પોતાના સ્થાને ગયો. (૫) અહીં ભગવાનું પણ સુરભિપુર નગર ભણી ચાલ્યા. ત્યાં માર્ગમાં પ્રદેશ રાજા પાસે આવતાં પાંચ રથો સહિત નીકળેલા રાજાઓએ પ્રભુને જોઇ ભારે આદરથી તેમની પૂજા-સત્કાર કર્યો. પછી સ્વામી પણ પોતાના પ્રભાવથી ઘણા પ્રાણીઓને પ્રતિબોધ પમાડતા, બહુવિધ ઉગ્ર તપ-વિશેષથી સર્વ નિબિડ કર્ભાશનો નાશ કરતા, વિશુદ્ધ
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy