________________
श्रीमहावीरचरित्रम्
अप्फालेंतेहिं, सहरिसं थुणंतेहिं असुर - सुर- खयरनिवहेहिं भरियमम्बरविवरंति । जयगुरूवि पारिऊण सेयवियं नयरिं गओ, तत्थ य नमंतसामंतमउलिमंडलीमंडियपायपीढो सम्मद्दंसणमुणियजहट्ठियजिणोवइट्ठजीवाइतत्तप्पवंचो पएसी नाम नराहिवो परमसमणोवासओ। सो य भयवंतं आगयं मुणिऊण चाउरंगसेणापरिवारिओ सयलनयरजणसमेओ निग्गओ वंदणवडियाए । दिट्ठो सामी, तिपयाहिणीकाऊण य वंदिओ परमायरेणं, थोउं पयत्तो, कहं? -
७८०
जय भुवणेक्कनिसायर! सायरसुररायनमियकमकमल ! । मलविरहिय! हियकारय! रयतमभरहरणदिवसयर ! ।।१।।
करुणारसनिव्वावियभवगिम्हुत्तत्तसत्ततरुनिवह! । जिणनाह! तुमं पुव्वज्जिएहिं पुण्णेहिं दिट्ठोऽसि ||२||
त्रिपदीं आस्फालयद्भिः, सहर्षं स्तुवद्भिः असुर-सुर - खेचर - निवहैः भृतम् अम्बरविवरम् । जगद्गुरुः अपि पारयित्वा श्वेतविकां नगरीं गतः, तत्र च नमत्सामन्तमौलीमण्डलीमण्डितपादपीठः सम्यग्दर्शनज्ञातयथास्थितजिनोपदिष्टजीवादितत्त्वप्रपञ्चः प्रदेशी नामकः नराधिपः परमश्रमणोपासकः । सश्च भगवन्तं आगतं ज्ञात्वा चातुरङ्गसेनापरिवृत्तः सकलनगरजनसमेतः निर्गतः वन्दनप्रतिज्ञया । दृष्टः स्वामी, त्रिप्रदक्षिणीकृत्य च वन्दितः परमाऽऽदरेण स्तोतुं प्रवृत्तः, कथम् -
जय भुवनैकनिशाकर!, सादरसुरराजनतक्रमकमल ! ।
मलविरहित!, हितकारक !, रजःतमोभरहरणदिवसकर ! ।।१।।
करुणारसनिर्वापितभवग्रीष्मोत्तप्तसत्त्व-तरुनिवह! | जिननाथ! त्वं पूर्वाऽर्जितैः पुण्यैः दृष्टः असि ।।२।।
નાખતાં, ગાયન અને નૃત્ય કરતાં, હર્ષપૂર્વક ત્રિપદી પછાડતાં અને સ્તુતિ કરતાં સુરાસુર અને ખેચરોથી આકાશ સંકીર્ણ થઈ ગયું. ભગવંત પારણું કરીને ત્યાંથી શ્વેતાંબી નગરીમાં ગયા. ત્યાં નમતા સામંતોના મુગટોવડે જેનું પાદપીઠ અલંકૃત છે, સમ્યગ્દર્શનવડે યથાસ્થિત જિનોપદિષ્ટ જીવાદિ તત્ત્વના વિસ્તારને જાણનાર અને પરમ શ્રાવક એવો પ્રદેશી નામે રાજા હતો. ભગવંતને આવેલ જાણી, ચતુરંગ સેના તથા સમસ્ત નગરજનો સહિત તે વંદન કરવા ચાલ્યો. ત્યાં પ્રભુને જોતાં ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પરમ આદરથી વંદન કરીને તે આ પ્રમાણે સ્તુતિ ક૨વા लाग्यो }
‘હે ભુવનના એક નિશાકર! સાદર દેવેંદ્રોથી વંદિત, મલ રહિત, હિતકારી અને અંધકારને પરાસ્ત કરવામાં सूर्य समान हे नाथ! तमे ४५ पाभो. (१)
કરૂણારસથી, ભવ-ગ્રીષ્મવડે તપ્ત થયેલા સત્ત્વરૂપ વૃક્ષના સમૂહને શાંત કરનાર એવા હે જિનનાથ! પૂર્વોપાર્જિત પુણ્યે જ તમે દેખાયા છો. (૨)