________________
७७४
श्रीमहावीरचरित्रम् असमत्था निद्दहिउं जाया जिणनाहलोममित्तंपि। ताहे पडिहयसत्ती तंडवियपयंडफणभित्ती ।।२।।
गरलकणुक्करसम्मिस्सगरुयपम्मुक्कफारफुकारो।
वेगेणं डसिउमणो पहाविओ जिणवराभिमुहं ।।३।। तओ तिव्वविसुब्भडाहिं दाढाहिं जिणं डसिऊण पच्छाहुत्तं अवक्कमेइ, मा उग्गविसविहयजीवियव्वो ममोवरि एस निवडिहित्ति । भयवंतं च तहट्ठियं चेव दट्ठण पुणो पुणो तिन्नि वारे जाव डसित्ता अमरिसेणं पलोयंतो अच्छइ, तहावत्थाणे य जिणसोमबिंबावलोयणोवसंतदुट्ठदिट्ठिविसविगारो सो करुणाए भणिओ भयवया-उवसम भो चंडकोसिया!, उवसम महाणुभाव!, किन्न सरसि सयं चिय अणुभूयं तं वइयरं? |
असमर्था निर्दग्धुं जाता जिननाथरोममात्रमपि। तदा प्रतिहतशक्तिः ततप्रचण्डफणभित्तिः ।।२।।
गरलकणोत्करसम्मिश्रगुरुप्रमुक्तस्फारफुत्कारः।
वेगेन दशितुमनः प्रधावितः जिनवराऽभिमुखम् ।।३।। ततः तीव्रविषोद्भटाभिः दंष्ट्राभिः जिनं दशित्वा पश्चाभिमुखं अपक्रामति, मा उग्रविषविहतजीवितव्यः मम उपरि एषः निपततु। भगवन्तं च तथास्थितं एव दृष्ट्वा पुनः पुनः त्रिः वारं यावद् दशित्वा आमर्षण प्रलोकयन् आस्ते, तथाऽवस्थाने च जिनसौम्यबिम्बाऽवलोकनोपशान्तदुष्टदृष्टिविषविकारः सः करुणया भगवता भणितः 'उपशाम्य भोः चण्डकौशिक!, उपशाम्य महानुभाव! किं न स्मरसि स्वयमेव अनुभूतं तद्व्यतिकरम्?
જ્યારે પ્રભુના લોમ માત્રને બાળવા પણ તે દૃષ્ટિ અસમર્થ થઇ, એટલે શક્તિ પ્રતિહત થતાં તેણે પોતાની પ્રચંડ ફણારૂપી દીવાલને ફેલાવી અને વિષકણોથી મિશ્ર મોટા કુંફાડા મારતાં ડસવાની ઇચ્છાથી વેગપૂર્વક તે (भगत भी होऽयो, (२/3)
અને તીવ્ર વિષવડે પ્રચંડ દાઢાથી પ્રભુને ડસી, ‘ઉગ્ર વિષથી મરણ પામતાં એ મારા પર ન પડે એમ ધારી તેણે પાછા વળીને જોયું. ત્યાં ભગવંતને તેવી જ સ્થિતિમાં રહેલા જોઈ, ફરી ફરી ત્રણ વાર ડસી ક્રોધથી તે જોતો રહ્યો, પણ પ્રભુને તથાસ્થિત જોતાં, તેમની સૌમ્યાકૃતિ જોવાથી તેનો દુષ્ટ દૃષ્ટિવિષનો વિકાર ઉપશાંત થતાં, ભગવંતે કરૂણાથી તેને બોલાવતાં કહ્યું કે-“હે ચંડકૌશિક! શાંત થા. હે મહાનુભાવ! ઉપશાંત થા. જે પ્રસંગ તેં પોતે જ અનુભવ્યો તે શું યાદ નથી? કે