________________
पञ्चमः प्रस्तावः
पुव्वभवे जं समणो कोवविराहियसमग्गसामन्नो । कुच्छियजोइसदेवत्तलच्छिमणुपाविओ मरिउं ।।१।।
तत्तो इह वणसंडे तावसपुत्तो य जं तुमं जाओ । तत्तोऽविय तिव्वविसो इण्हिं सप्पत्तणं पत्तो ||२||
७७५
ता भद्द! एत्तोऽवि मुंच कोवं, एसो हि विग्घभूओ परमसुहसंपयाणं, पडिखलणमल्लो कल्लाणवल्लीणं, महापडिवक्खो पवरविवेयस्स, जलणो कुसलाणुट्ठाणवणसंडस्स, जणओ दुग्गदुग्गइपडणस्सत्ति, सव्वहा अलमेत्तो कोवाणुबंधेणंति । इमं च सोच्चा भुयगस्स पुव्वाणुभूयसरणवसेण ईहावूहमग्गणगवेसणं करेमाणस्स जायं जाइसरणं, दिवं च पुव्वाणुट्ठियं तवचरणं, सामण्णपरिपालणं तव्विराहणोवलद्धजोइसियसुरजम्मं च । अह उम्मीलियविवेओ, पूर्वभवे यत्श्रमणः कोपविराधितसमग्रश्रामण्यः। कुत्सितज्योतिष्कदेवत्वलक्ष्मीम् अनुप्राप्तः मृत्वा ।।१।।
ततः इह वनखण्डे तापसपुत्रः च यः त्वं जातः । ततोऽपि च तीव्रविषः इदानीं सर्पतां प्राप्तः ।।२।।
प्रतिस्खलनमल्लः तस्माद् भद्र! इतः अपि मुञ्च कोपम्, एषः हि विघ्नभूतः परमसुखसम्पदाम्, कल्याणवल्लीनाम्, महाप्रतिपक्षः प्रवरविवेकस्य, ज्वलनः कुशलाऽनुष्ठानवनखण्डस्य, जनकः दुर्गदुर्गतिपतनस्य इति, सर्वथा अलमेतेन कोपानुबन्धेन । इदं च श्रुत्वा भुजगस्य पूर्वानुभूतस्मरणवशेन ईहाऽपोहमार्गणागवेषणाः कुर्वतः जातं जातिस्मरणम् । दृष्टं च पूर्वाऽनुष्ठितं तपश्चरणम्, श्रामण्यविराधनम्, तद्विराधनोपलब्धज्योतिष्कसुरजन्म च । अथ उन्मिलितविवेकः, समुल्लसितधर्मपरिणामः, जातपापजुगुप्सः आदक्षिणप्रदक्षिणापूर्वकं
પૂર્વભવે શ્રમણ છતાં કોપથી સમસ્ત સંયમને વિરાધી, મરણ પામીને કુત્સિત જ્યોતિષી દેવની લક્ષ્મી પામ્યો.
(१)
ત્યાંથી આ વનખંડમાં તું તાપસપુત્ર થયો અને ત્યાંથી અત્યારે દૃષ્ટિવિષવાળો સર્પરૂપે થયો છે, (૨)
તો કે ભદ્ર! હજી પણ કોપ તજી દે; કારણ કે પરમ સુખ-સંપદામાં એ વિઘ્નભૂત છે, કલ્યાણલતાને તોડી પાડવામાં એ મદોન્મત્ત હાથી સમાન છે, શ્રેષ્ઠ વિવેકનો એ મહાશત્રુ છે, શ્રેષ્ઠ અનુષ્ઠાનરૂપ વનખંડને બાળવામાં એ અગ્નિ સમાન છે તથા વિકટ દુર્ગતિમાં એ લઈ જનાર પિતા તુલ્ય છે; માટે હવે કોપાનુબંધ સર્વથા તજી દે.’ એમ સાંભળતાં પૂર્વાનુભવના સ્મરણવશે ઇહાપોહ કરતાં તે ભુજંગને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે પૂર્વે આચરેલ તપ-ચરણ, સંયમ-પાલન અને તેને વિરાધવાથી મળેલ જ્યોતિષી-દેવત્વ તેના જોવામાં આવ્યું; તેથી વિવેક પ્રગટતાં, ધર્મ-પરિણામ ઉલ્લાસ પામતાં અને પાપની દુર્ગંચ્છા થતાં, પરમ ભક્તિપૂર્વક પ્રદક્ષિણા આપી, ભગવંતને