________________
७७२
श्रीमहावीरचरित्रम् एमाइ असब्भे गालिगब्भवयणे समुल्लवेंतो सो।। तह कहवि कोववसवियललोयणो धाविओ तुरियं ।।३।।
जह खाणुखलणनिवडणअडुट्ठियपरसुछिन्नसीसस्स ।
अवमाणदंसणाउव्व तस्स लहु अइगयं जीयं ।।४।। अह अट्टज्झाणगओ मरिउं सो तम्मि चेव वणसंडे | मुच्छावसेण जाओ भीमो दिट्ठीविसो सप्पो ।।५।। ते य तावसा तम्मरणवइयर निसामिऊण समागया तंमि वणसंडे ठाउमारद्धा य| अन्नया य पुव्वसिणेहाणुबन्धसमुप्पन्नवणरक्खणपरिणामेण इओ तओ परिब्भमंतेण दिट्ठा ते दिट्ठीविससप्पेण, तओ सरोससूरबिंबावलोयणुग्गिरियजलणजालाकलावेण निद्दड्डा अभिमुहट्ठिया
एवमादीनि असभ्यानि अपशब्दगर्भवचनानि समुल्लपन् सः । तथाकथमपि कोपवशविकललोचनः धावितः त्वरितम् ।।३।।
यथा स्थाणुस्खलननिपतिततिर्यस्थितपरशुछिन्नशीर्षस्य ।
अपमानदर्शनादिव तस्य लघुः अतिगतं जीवम् ।।४।। अथ आर्तध्यानगतः मृत्वा सः तस्मिन्नेव वनखण्डे । मूर्छावशेन जातः भीमः दृष्टिविषः सर्पः ।।५।। ते च तापसाः तन्मरणव्यतिकरं निःशम्य समागताः तस्मिन् वनखण्डे स्थातुमारब्धाः च । अन्यदा च पूर्वस्नेहाऽनुबन्धसमुत्पन्नवनरक्षणपरिणामेन इतस्ततः परिभ्रमता दृष्टाः ते दृष्टिविषसर्पण। ततः सरोषसूर्यबिम्बाऽवलोकनोदिगरितज्वलनज्वालाकलापेन निर्दग्धाः अभिमुखस्थिताः अनेन, अदग्धाङ्गाः च
ઇત્યાદિ અસભ્ય અને ગાલિગર્ભિત વચન બોલતાં અને કોપથી લોચન વિકલ થઈ જતાં તે એવી રીતે શી ગતિથી દોડ્યો કે સ્થાણુ-શુષ્ક થડ સાથે અથડાઇને પડતાં આડે આવેલ પોતાના કુહાડાવતી શિર છેદાઈ જતાં, જાણે અપમાન જોવાથી જ તેનો જીવ તરત નીકળી ગયો. (૩/૪)
એટલે આર્તધ્યાનથી મરણ પામતાં મૂર્છાને લીધે તે જ વનખંડમાં તે ભયંકર દૃષ્ટિવિષ સર્પ થયો. (૫)
એવામાં તેના મરણનો વ્યતિકર સાંભળતાં તે પૂર્વના તાપસો તે વનખંડમાં આવીને રહેવા લાગ્યા. પછી એકદા પૂર્વના સ્નેહાનુબંધથી તેને વનરક્ષાના પરિણામ ઉત્પન્ન થતાં, આમતેમ પરિભ્રમણ કરતાં તે તાપસો દૃષ્ટિવિષ સર્પના જોવામાં આવ્યા, જેથી રોષ સહિત સૂર્યબિંબને જોતાં અગ્નિજ્વાળા પ્રગટાવીને તેણે સામે રહેલા તાપસોને બાળી નાખ્યા અને બીજા ચોતરફ પલાયન કરી ગયા. એમ તે ત્રિકાળ વનખંડમાં ચોતરફ ફરીને જે કોઇ