________________
पञ्चमः प्रस्तावः
७७१
खंडिया दक्खामंडवा, पणासियाइं कयलीहराई, अन्नंपि जहासत्तीए उवद्दविउमारद्धत्ति । एत्थंतरे दिट्ठतहाविहासमभंगवइयरेहिं गोवालगेहिं गंतूण सिहं चंडकोसियस्स, जहा- 'तुह उववणं कुमारेहिं हणिज्जइत्ति, सो एवमायन्निऊण कोवेण जलणोव्व धगधगन्तो परसुमुग्गीरिऊण धाविओ पवणवेगेण तदभिमुहं । दिट्ठो य एंतो कुमारेहिं, ते य मुणी अवज्झोत्ति चिंतिऊण पलाणा नियनयराभिमुहं । चंडकोसिओऽवि तयणुमग्गलग्गो वाहरइरे खत्तियाहमा ! मज्झ उववणं छिंदिऊणवि परोक्खं ।
इण्हिं नियजणणीए किं पुण उयरंमि पविसिहिह ? ।।१।।
मा वेगेण पलायह वट्टह सवडंमुहा खणं एक्कं । तालफलाणिव सीसे जेण कुहाडेण पाडेमि ||२||
कदलीगृहाणि, अन्यदपि यथाशक्तिम् उपद्रवितुमारब्धाः । अत्रान्तरे दृष्टतथाविधसमभङ्गव्यतिकरैः गोपालकैः गत्वा शिष्टं चण्डकौशिकस्य यथा तव उपवनं कुमारैः हन्यते । सः एवमाऽऽकर्ण्य कोपेन ज्वलनः इव प्रज्वलन् परशुम् उद्गीर्य धावितः पवनवेगेन तदभिमुखम् । दृष्टश्च आगच्छन् कुमारैः ते च 'मुनिः अवध्यः' इति चिन्तयित्वा पलायिताः निजनगराऽभिमुखम् । चण्डकौशिकः अपि तदनुमार्गलग्नः व्याहरति
रे क्षत्रियाऽधमाः ! मम उपवनं छित्त्वाऽपि परोक्षम् । इदानीं निजजनन्याः किं पुनः उदरे प्रवेक्ष्यध्वे ? ।। १ ।।
मा वेगेन पलायत वर्तध्वं सम्मुखाः क्षणमेकम् । तालफलानि इव शीर्षाणि येन कुठारेण पातयामि ||२||
જે કાંઈ બન્યું તે ભાંગવા-તોડવામાં તેમણે બાકી ન રાખી. એવામાં તથાવિધ આશ્રમ-ભંગની ઘટના જોતાં ગોવાળોએ જઈને ચંડકૌશિકને જણાવ્યું કે-‘કુમારો તારા ઉપવનને ભાંગી રહ્યા છે.’ એમ સાંભળતાં, અગ્નિની જેમ ક્રોધથી ધગધગતો, કુહાડો લઇને પવનના વેગે તેમની ત૨ફ દોડ્યો. ત્યાં કુમારોએ તેને આવતો જોઈ ‘મુનિ અવધ્ય છે.' એમ સમજી, તેઓ પોતાના નગર ભણી દોડી ગયા. ચંડકૌશિક પણ તેમની પાછળ લાગીને બોલ્યો
‘હે અધમ ક્ષત્રિયો! મારા ઉપવનને મારી ગેરહાજરીમાં તોડીને અત્યારે શું ફરી તમારી જનનીના ઉદરમાં पेसशी ? (१)
વેગથી તમે આમ ભાગો નહિ, એક ક્ષણ મારી સામે આવો કે જેથી તાલફળોની જેમ આ કુહાડાથી તમારાં शिर पाडी नाखुं.' (२)