________________
पञ्चमः प्रस्तावः
७६७
य सा, पट्ठिट्ठिएण य भणिओ सो खुड्डएण - 'जहा खमग! तुमए एसा विराहिया, ता सम्मं निरूवेहि।' सोऽवि एवमायन्निऊण ईसिसमुप्पन्नरोसावेसो असूयाए इयरजणचरण-चंपणपणट्ठजीवाओ मंडुक्कलियाओ दंसिंतो भणइ - 'अरे दुट्ठसिक्ख ! इमावि मए मारिया ? इमावि मए मारिया ? इमावि मए मारियत्ति । खुड्डगेण नायं - 'होउ ताव, वियाले सयमेव गुरुपुरओ आलोइस्सइ' त्ति । एवं च पत्थुयकज्जं काऊण पडिनियत्ता दोवि निययासमं । कमेण य जाओ संझासमओ, आरद्धं आवस्सयं, गुरुपुरओ य खमयरिसी आलोइत्ता देवसियं उवविट्ठो, नवरं मा विस्सुमरियं होहित्ति चिंतयंतेण खुड्डएण कहिओ मंडुक्कियावइयरो खमगस्स । एत्थंतरे निडुरविगिट्ठतवचरणसंतत्तत्तणेणं सरीरस्स, माहणजम्मसुलभत्तणेणं तहाविहतिव्वकोवुब्भवस्स पणट्टो से विवेओ, समुद्धाइओ महया वेगेणं खुड्डगताडणनिमित्तं, अंतरा य आगच्छमाणो निहुरथंभसिरावडणघाइयमम्मपएसो तहाविहकलुसाभिप्पायविराहियसामन्नो कालं काऊण उववन्नो जोइसियदेवेसु । कोहदूसियस्स एवंविहा विडंबणा, जेण
च भणितः सः क्षुल्लकेन यथा क्षमक! त्वया एषा विराद्धा, तस्मात् सम्यग् निरूपय । सोऽपि एवमाऽऽकर्ण्य इषत्समुत्पन्नरोषाऽऽवेशः असूयया इतरजनचरणमर्दनप्रणष्टजीवाः मण्डूकीन् दर्शयन् भणति 'अरे दुष्टशिक्ष! इयमपि मया मारिता?, इयमपि मया मारिता? इयमपि मया मारिता? ।' क्षुल्लकेन ज्ञातं भवतु तावद्, विकाले स्वयमेव गुरुपुरतः आलोचयिष्यति । एवं च प्रस्तुतकार्यं कृत्वा प्रतिनिवृत्तौ द्वौ अपि निजाऽऽश्रमम् । क्रमेण च जातः सन्ध्यासमयः, आरब्धम् आवश्यकम्, गुरुपुरतश्च क्षपकर्षिः आलोच्य दैवसिकम् उपविष्टः, नवरं मा विस्मृतं भविष्यति इति चिन्तयता क्षुल्लकेन कथितः मण्डूकीव्यतिकरः क्षपकस्य । अत्रान्तरे निष्ठुरविकृष्टतपश्चरणसन्तप्तत्वेन शरीरस्य, ब्राह्मणजनसुलभत्वेन तथाविधतीव्रकोपोद्भवस्य प्रणष्टः तस्य विवेकः, समुद्धावितः महता वेगेन क्षुल्लकताडननिमित्तम्, अन्तरा च आगच्छन् निष्ठुरस्तम्भशिरःआपतनघातित(=हत?)मर्मप्रदेशः तथाविधकलुषाऽभिप्रायविराहितश्रामण्यः कालं कृत्वा उपपन्नः ज्योतिष्कदेवेषु । क्रोधदूषितस्य एवंविधा विडम्बना, येन
આવતા પેલા ક્ષુલ્લકે તેને કહ્યું કે-‘હે ક્ષમાશ્રમણ! તમે આની વિરાધના કરી માટે બરાબર જુઓ.' એમ સાંભળતાં, કંઇક રોષાવેશ ઉત્પન્ન થવાથી ઈર્ષ્યાપૂર્વક, ઇતર જનોના ચરણથી ચંપાઇને મરણ પામેલ દેડકીઓ બતાવતાં તે जोल्यो }-'अरे! हुष्ट-शिक्षित ! खा पए में भारी ? जापए में भारी ? जापए में भारी उभ ?' त्यारे क्षुप्स डे वियार्यु કે-‘સાંજે પ્રતિક્રમણમાં પોતે ગુરુ પાસે આલોયણ લેશે.' પછી પ્રસ્તુત કામ કરીને તે બંને પોતાના સ્થાને આવ્યા. અનુક્રમે સંધ્યા સમય થતાં, આવશ્યક ક્રિયા કરતાં ક્ષપકઋષિ દૈવસિક પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે આલોવીને તે બેઠો, એવામાં પેલી વિરાધના વિસ્મૃત ન થાય એમ ધારી ક્ષુલ્લકે તે તપસ્વીને દેડકીનો વ્યતિકર સંભળાવ્યો. એટલે નિષ્ઠુર-વિકૃષ્ટ તપ કરવાથી શરીર સંતપ્ત થતાં અને બ્રાહ્મણજન્મમાં તથાવિધ તીવ્ર કોપ ઉત્પન્ન થવાની સુલભતાને લઈને તેનો વિવેક નાશ પામ્યો, જેથી તે ક્ષુલ્લકને મારવા માટે અતિવેગથી દોડ્યો; પણ આવતાં વચમાં મજબૂત સ્તંભમાં શિર પછડાતાં મર્મ-પ્રદેશમાં વાગવાથી તથાવિધ કલુષ પરિણામથી સંયમ વિરાધી, કાલ કરીને તે જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થયો. કોપને આધીન થયેલાને એવા પ્રકારની વિડંબના તો થાય જ,
आरए -