________________
७६६
श्रीमहावीरचरित्रम 'भद्द! जुत्तमेयं तुम्हारिसाणं ।' तओ सूरिं पणमिऊण गओ गेहे, रयणविक्कओवलद्धदव्वेण दिन्नं दीणाणाहाईणं महादाणं । अह पसत्थे तिहिमुहुत्ते सूरिसमीवे गहिया पव्वज्जा, जाओ महातवस्सी, पालेइ निरयारं समणधम्मं, अहियासेइ सम्म परीसहे, पउंजइ बालगिलाणाईणं विणयं, भावेइ भावणाजालं, पढेइ समयसत्थं, परिचिंतेइ तब्भावत्थं, कुणइ अपुव्वापुव्वतवचरणं । एवं च विसुज्झमाणस्स तस्स वोलिंति वासरा । अन्नया य गुरुमापुच्छित्ता समारद्धाइं तेण मासक्खमणाई, परिसुसियं च से सरीरं, तहावि बालाईण कज्जेसु अणिगूहियसामत्थो सव्वत्थ पयट्टइत्ति।
अन्नसमए य सो खमगो गओ खुड्डगेण समं वासियभत्तस्स । तेण य पहे गच्छमाणेण जुगमेत्तनिहित्तचक्खुपसरेणवि कहवि दिव्वजोगवसा चंपिया चलणेसु मंडुक्किया, विवन्ना
युष्मादृशानाम् ।' ततः सूरिं प्रणम्य गतः गृहम्, रत्नविक्रयोपलब्धद्रव्येण दत्तं दीनाऽनाथादीनां महादानम् । अथ प्रशस्ते तिथि-मुहूर्ते सूरिसमीपं गृहीता प्रव्रज्या, जातः महातपस्वी, पालयति निरतिचारं श्रमणधर्मम्, अध्यास्ते सम्यग् परीषहान्, प्रयुङ्क्ते बाल-ग्लानादीनां विनयम्, भावयति भावनाजालम्, पठति स्वमतशास्त्रम्, परिचिन्तयति तद्भावार्थम्, करोति अपूर्वाऽपूर्वतपश्चरणम् । एवं च विशुध्यमानस्य तस्य व्यतिक्रामन्ते वासराः । अन्यदा च गुरुम् आपृच्छ्य समारब्धानि तेन मासक्षपणानि, परिशोषितं च तस्य शरीरम्, तथाऽपि बालादीनां कार्येषु अनिगूहितसामर्थ्यः सर्वत्र प्रवर्तते ।
अन्यसमये च सः क्षपक: गतः क्षुल्लकेन समं वासितभक्ताय। तेन च पथे गच्छमानेन युगमात्रनिहितचक्षुप्रसरेणाऽपि कथमपि दैवयोगवशात् मृदिता चरणे मण्डूकी, विपन्ना च सा, पृष्ठस्थितेन
ઓળંગવા ઇચ્છું છું.” ગુરુ બોલ્યા- હે ભદ્ર! તમે જેવાને એ યુક્ત જ છે.” પછી આચાર્યને નમીને તે ઘરે ગયો. ત્યાં રત્નાદિક વેચતાં મળેલ ધનથી દીનાદિકને મહાદાન આપી, પ્રશસ્થ તિથિ અને મુહૂર્તે આચાર્ય પાસે તેણે દીક્ષા અંગીકાર કરી, ગોભદ્ર એક મહાતપસ્વી થયો. શ્રમણ-ધર્મને તે નિરતિચાર પાળતો, પરીષહો સમ્યક્ પ્રકારે સ્ટેતો, બાલ, ગ્લાનાદિકનો વિનય સાચવતો, ભાવનાઓ ભાવતો, સિદ્ધાંતશાસ્ત્ર ભણતો, તેના ભાવાર્થને ચિંતવતો તથા અપૂર્વ અપૂર્વ તપ કરતો, એમ પોતાના આત્માને શોધતાં તેના દિવસો જવા લાગ્યા. એકદા ગુરુની અનુજ્ઞા લઇને તેણે માસખમણી શરૂ કર્યો, જેથી તેનું શરીર શુષ્ક થઇ ગયું, છતાં બાલ, ગ્લાનાદિકના કામમાં પોતાનું બળ ન ગોપવતાં તે સર્વત્ર પ્રવર્તતો.
એવામાં એક વખતે તે શ્રમણ કોઇ નાના સાધુની સાથે ગોચરી નિમિત્તે નીકળ્યા, અને યુગપ્રમાણ દૃષ્ટિ પ્રસાર્યા છતાં કોઇ રીતે દેવયોગે, માગે જતાં તેના પગ નીચે દેડકી આવી અને તે મરણ પામી, એટલે પાછળ