________________
पञ्चमः प्रस्तावः
७६५
एयंमि उ संपत्ते तं न जए जं न पावियं होइ। ता एयंमि पयत्तो कायव्वो कुसलबुद्धीहिं ।।२४।।
एयं च निरइयारं न साहुदिक्खं विणा घडइ जम्हा।
पडिवज्जह पव्वज्जं तम्हा दुहसेलवज्जसमं ।।२५।। एवं च गुरुणा उवढे सद्धम्ममग्गे पडिबुद्धा बहवे पाणिणो, पलीणा मिच्छत्तवासणा, जाओ केसिंचि सव्वविरइपरिणामो, अन्नेसिं समुप्पन्ना देसविरइबुद्धित्ति । एत्यंतरे संसारासारयं परिभातो तक्कालतिव्ववेरग्गसमुग्गयपवज्जापरिणामो गोभद्दो गुरुसमीवं गंतूणं विन्नविउमारद्धों'भयवं! अमयं व परिणयं मम तुम्ह वयणं समुल्लसिओ विवेओ, तुट्टा गेहवासणा, ता तुब्भेहिं निज्जामगेहिं पव्वज्जाजाणवत्तमारुहिऊण भवोदहिं लंघिउमिच्छामि।' गुरुणा भणियं
एतस्मिन् तु सम्प्राप्ते तन्न जगति यन्न प्राप्तं भवति । तस्माद् एतस्मिन् प्रयत्नः कर्तव्यः कुशलबुद्धिभिः ।।२४।।
एतच्च निरतिचारं न साधुदीक्षां विना घटते यस्मात् ।
प्रतिपद्यस्व प्रव्रज्यां तस्माद् दुःखशैलव्रजसमाम् ।।२५।। एवं च गुरुणा उपदिष्टे सद्धर्ममार्गे प्रतिबुद्धाः बहवः प्राणिनः, प्रलीना मिथ्यात्ववासना, जातः केषाञ्चित् (=एकेषां) सर्वविरतिपरिणामः, अन्येषां समुत्पन्ना देशविरतिबुद्धिः । अत्रान्तरे संसाराऽसारतां परिभावयन्, तत्कालतीव्रवैराग्यसमुद्गतप्रव्रज्यापरिणामः गोभद्रः गुरुसमीपं गत्वा विज्ञप्तुमारब्धवान्
'भगवन्! अमृतमिव परिणतं मम तव वचनम्, समुल्लसितः विवेकः, त्रुटिताः गृहवासनाः, तस्माद् युष्माभिः निर्यामकैः प्रव्रज्यायानपात्रमारुह्य भवोदधिं लङ्घितुम् इच्छामि।' गुरुणा भणितं 'भद्र! युक्तमेतत्
એ ધર્મસર્વસ્વ પ્રાપ્ત થતાં, એવું જગતમાં કાંઈ નથી કે જે પ્રાપ્ત ન થયું હોય; માટે કુશળ બુદ્ધિના પુરુષોએ मा ४ सतत प्रयास ४२वी. (२४)
કારણ કે એ નિરતિચાર સાધુદીક્ષા વિના ઘટિત નથી, માટે દુ:ખના પર્વતને તોડવામાં જ સમાન એવી प्रयाने तमे मारी.' (२५)
એ પ્રમાણે ગુરુએ ઉપદેશ આપતાં ઘણા પ્રાણીઓ સદ્ધર્મ-માર્ગનો પ્રતિબોધ પામ્યા, કેટલાકની મિથ્યાત્વવાસના નાશ પામી, કેટલાકને સર્વવિરતિનો ભાવ થયો, ઘણાને દેશવિરતિની ઈચ્છા થઇ. એવામાં સંસારની અસારતાનો વિચાર કરતાં, તત્કાલ તીવ્ર વૈરાગ્યને લીધે પ્રવજ્યાના પરિણામ ઉત્પન્ન થતાં ગોભદ્ર ગુરુ સમીપે જઇને વિનવવા લાગ્યો કે-“હે ભગવન! તમારું વચન મને અમૃતની જેમ પરિણમ્યું છે, વિવેક પ્રગટ થયો છે અને ગૃહવાસના તૂટી, માટે નિર્ધામક તુલ્ય તમારા હાથે પ્રવજ્યારૂપ યાનપાત્ર પર આરૂઢ થઇને હું ભવ-સાગર